By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ : મુખ્ય આરોપીએ કોંગ્રેસના મોટા નેતાઓના લીધા નામ: ભાજપે નિશાન સાધ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ : મુખ્ય આરોપીએ કોંગ્રેસના મોટા નેતાઓના લીધા નામ: ભાજપે નિશાન સાધ્યું
GeneralNational

અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ : મુખ્ય આરોપીએ કોંગ્રેસના મોટા નેતાઓના લીધા નામ: ભાજપે નિશાન સાધ્યું

HM News
Last updated: 18/11/2020 9:10 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર ખરીદી કૌભાંડ કોંગ્રેસનો પીછો જ નથી છોડી રહ્યું.આ કૌભાંડ સંદર્ભે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પૂરીની પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે અને હાલ તે જામીન પર છે.આ કૌભાંડમાં સામેલ રાજીવ સક્સેનાએ ED સમક્ષ પોતાના જવાબમાં કમલનાથના પુત્ર નકુલ નાથ અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદનું નામ લીધુ છે.જો કે સલમાન ખુર્શીદે આ કૌભાંડમાં પોતાના સામેલ થવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે

રાજીવ સક્સેનાએ ડીલમાં લેવામાં આવેલી દલાલીની રકમ ભારત પહોંચાડવામાં પોતાની ભૂમિકા સ્વીકારી છે. ED સમક્ષ હજાર પેજના પોતાના નિવેદનમાં સક્સેનાએ આ ડીલમાં લેવામાં આવેલી દલાલીની રકમને ભારત પહોંચાડવામાં પોતાની ભૂમિકા સ્વીકારી છે. સક્સેનાને જાન્યુઆરી-2019માં દુબઈથી પર્ત્યાર્પણ સંધિ અંતર્ગત ભારત લાવવામાં આવ્યો હતો.

તપાસમાં સહયોગને જોતા EDએ પહેલા તેને સરકારી સાક્ષી બનાવ્યો હતો,પરંતુ પાછળથી જાણવા મળ્યું હતું કે,તે આ કૌભાંડમાં કેટલીક મહત્વની જાણકારી છુપાવી રહ્યો છે.આખરે EDએ તેને આરોપી બનાવવા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

EDના આ પ્રશ્નનો જવાબ આપતા સક્સેનાએ કહ્યું કે, ઈન્ટરસ્ટેલર ટેક્નોલૉજીસ લિમિટેડ સુધી કૌભાંડની રકમ પહોંચી હતી.સુષેણ મોહન ગુપ્તાની આ કંપનીનું મેનેજમેન્ટ ગૌતમ ખેતાન કરતો હતો. ED આ બન્નેની ધરપકડ કરી ચૂકી છે અને બન્ને જામીન પર બહાર છે.

સુષેણ મોહન ગુપ્તા અને ગૌતમ ખેતાન વાતચીતમાં કૌભાંડમાં લાભ લેનારા રાજકારણીઓમાં APનું નામ લેતા હતા.સક્સેનાના જણાવ્યા અનુસાર, APનો ઉપયોગ અહેમદ પટેલ માટે કરવામાં આવતો હતો.આટલું જ નહીં,ઈન્ટરસ્ટેલર ટેક્નોલૉજીસ અને ગ્લોબલ સર્વિસ મારફતે દલાલીની રકમ મોજર બિયર અને આપ્ટિમા ઈન્વેસ્ટમેન્ટ સુધી પહોંચતી હતી.જે કમલનાથના ભત્રીજા રતુલ પુરી અને તેમના પરિવારની કંપની છે.

પોતાના જવાબમાં રાજીવે અન્ય એક કંપની પ્રિસ્ટાઈન રિવર ઈન્વેસ્ટમેન્ટનું નામ પણ લીધુ. પ્રિસ્ટાઈન રિવર ઈન્વેસ્ટમેન્ટથી રાજીવ સક્સેના અને સુષેણ મોહન ગુપ્તા પાસે બ્રિજ ફંડિંગ મારફતે રકમ પહોંચતી હતા. આ પ્રિસ્ટાઈન રિવર ઈન્વેસ્ટમેન્ટનું મેનેજમેન્ટ કમલનાથના) પુત્ર નકુલ નાથ માટે જૉન ડાકેરતી સંભાળતો હતો.

3600 કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર ખરીદી કૌભાંડ મામલે પોતાની ચાર્જશીટમાં CBIએ દલાલીની રકમ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં રાજીવ સક્સેનાની ભૂમિકાની વિસ્તૃત વિગતો આપી છે

17 ડિસેમ્બરે દાખલ કરવામાં આવેલ CBIની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ અનુસાર, ઈન્ટરસ્ટેલર ટેક્નોલૉજીસના 99.9 ટકા શેર રાજીવ સક્સેનાને 2000માં જ ખરીદી લીધા હતા. CBIને મળેલી જાણકારી પ્રમાણે,અગસ્તા વેસ્ટલેન્ડથી ઈન્ટરસ્ટેલર ટેક્નોલૉજીના ખાતામાં 1.24 કરોડ યુરો (અંદાજિત 110 કરોડ રૂપિયા)ની રકમ આવી હતી. જે બાદ તેને મધ્યસ્થીઓ સુધી પહોંચાડવામાં આવી હતી.

આજ પ્રકારે રાજીવ સક્સેનાની 4 કંપનીઓમાં ગ્લોબલ સર્વિસીઝથી 9.48 લાખ યુરો (અંદાજિત 8 કરોડ 38 લાખ) રૂપિયા આપવામાં આવ્યા હતા.રાજીવ સક્સેનાનો જવાબ સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે.પ્રસાદે કહ્યું કે,જીપ કૌભાંડથી બોફોર્સ,સબમરિન કૌભાંડથી અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ સુધી કોંગ્રેસના નેતાઓને ફાયદો પહોંચાડ્યા વિના કોઈ કામ નથી થયું.જ્યારે પણ અમે ડિફેન્સ ડિલમાં કોઈ કૌભાંડની વાત કરીએ, ત્યારે કોંગ્રેસના કોઈને કોઈ નેતાનું નામ સામે આવી જ જાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 23 લાખની ચીટિંગ કરવા બદલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના નવની ધરપકડ
Next Article ઇસ્લામાબાદમાં સક્રિય આંતકવાદ થી ચિંતિત EUના નેતા જોર્ડને કઠોર પ્રતિબંધોની કરી વાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up