By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગમે તે સમયે સીઆર પાટીલની ટીમ ગુજરાતની જાહેરાત, 60 ટકા નવા ચહેરાને સ્થાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગમે તે સમયે સીઆર પાટીલની ટીમ ગુજરાતની જાહેરાત, 60 ટકા નવા ચહેરાને સ્થાન
GeneralGujarat NowPolitics

ગમે તે સમયે સીઆર પાટીલની ટીમ ગુજરાતની જાહેરાત, 60 ટકા નવા ચહેરાને સ્થાન

HM News
Last updated: 20/11/2020 6:21 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાત ભાજપની ટીમ ગુજરાત જાહેર થવાની તૈયારી છે.પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જિલ્લા સંગઠનની રચના કયર્િ પછી હવે સ્ટેટ લેવલના હોદ્દેદારોની જાહેરાત કરવા હાઇકમાન્ડ સાથે મસલતો શરૂ કરી છે તેથી એવું ચચર્ઇિ રહ્યું છે કે ગમે તે સમયે સીઆર પાટીલની ટીમ જાહેર થઇ શકે છે.

ગુજરાત ભાજપ સંગઠનમાં કોને કોને સમાવાશે અને કોણ પડતા મૂકાશે તેની ચચર્એિ જોર પકડ્યું છે.હાઇકમાન્ડના માર્ગદર્શન પછી સીઆર પાટીલ તેમની ટીમની જાહેરાત કરે તેમ મનાઇ રહ્યું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રદેશ સંગઠનમાં 60 ટકા નવા ચહેરાને સ્થાન મળશે.એકમાત્ર ભીખુભાઇ દલસાણિયા કે જેઓ હાલ મહામંત્રીનું પદ ભોગવી રહ્યાં છે તેમને યથાવત રાખવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ્ને મળેલી સફળતા પછી ટીમ ગુજરાતમાં કોણ કોણ હોઇ શકે છે તેની અટકળોએ જોર પકડ્યું છે.ભાજપે આ ચૂંટણીમાં તમામ બેઠકો મોટા માર્જીનથી જીતી લીધી કોંગ્રેસને પછડાટ આપી છે,કારણ કે આ તમામ બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા,જે પૈકી ભાજપે પાંચ પૂર્વ ધારાસભ્યોને ટિકીટ આપી છતાં કોંગ્રેસ તેમની આ બેઠકો બચાવી શકી નથી.

પેટાચૂંટણીના પરિણામ એ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મહેનતનું પરિણામ છે અને તેમને હાઇકમાન્ડની શુભેચ્છાઓ પણ મળી ચૂકી છે તેથી સીઆર પાટીલ જે નામ પર આંગળી મૂકે તે નેતાને પ્રદેશ સંગઠનમાં સ્થાન મળે તેવું દેખાઇ રહ્યું છે.સીઆર પાટીલ વિધાનસભાની 2022ની ચૂંટણીને નજર સમક્ષ રાખીને ટીમ ગુજરાતના ચહેરાની પસંદગી કરવાના છે તેથી તેમની પેટાચૂંટણીમાં વિજયની સફળતાને ધ્યાને લઇને હાઇકમાન્ડ તેમને છૂટો દોર આપી શકે છે.
પાર્ટીના વર્તુળોમાં એવી અટકળો થઇ રહી છે કે ઉત્તર ઝોનમાં શંકર ચૌધરી અને રજની પટેલ,સૌરાષ્ટ્ર ઝોનમાં ગોરધન ઝડફિયા,ધનસુખ ભંડેરી,દક્ષિણ ઝોનમાં પ્રફુલ્લ પાનસેરિયા અને મધ્ય ઝોનમાં પ્રદીપસિંહ વાઘેલાની નિયુક્તિ થાય તેવી સંભાવના છે.વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને સીઆર પાટીલ તેમના સંગઠનની ટીમ જાહેર કરશે,જો કે 60 ટકા નવા ચહેરાને સ્થાન મળે તેવું દેખાઇ રહ્યું છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજકોટ : ચાર ઈન્કમટેક્સ કર્મચારી દારૂની મહેફિલ માણતા પકડાયા
Next Article 57 કલાકના કરફ્યુ દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે, જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોની ભીડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up