By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીન ડોક્લામ સુધી ઘુસી આવ્યું છે, પ્રધાનમંત્રીજી… ‘નરેન્દ્ર મોદી તો ચીનનું નામ લેતાંય ડરે છે’, શિવસેનાએ સામનામાં વડા પ્રધાનની ઝાટકણી કાઢી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચીન ડોક્લામ સુધી ઘુસી આવ્યું છે, પ્રધાનમંત્રીજી… ‘નરેન્દ્ર મોદી તો ચીનનું નામ લેતાંય ડરે છે’, શિવસેનાએ સામનામાં વડા પ્રધાનની ઝાટકણી કાઢી
GeneralNationalPolitics

ચીન ડોક્લામ સુધી ઘુસી આવ્યું છે, પ્રધાનમંત્રીજી… ‘નરેન્દ્ર મોદી તો ચીનનું નામ લેતાંય ડરે છે’, શિવસેનાએ સામનામાં વડા પ્રધાનની ઝાટકણી કાઢી

HM News
Last updated: 21/11/2020 6:54 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ તા. 21 નવેંબર : શિવસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢતાં કહ્યું કે વડા પ્રધાન તો ચીનનું નામ લેતાંય ડરતાં લાગે છે.ચીન ડોક્લામ સુધી ઘુસી આવ્યું છતાં આપણે એની તરફ આક્રમક થયા નથી, પ્રધાનમંત્રીજી…

પોતાના મુખપત્ર સામનામાં લખેલા સંપાદકીયમાં શિવસેનાએે ફરી એકવાર કોઇ કારણ વિના વડા પ્રધાનની ઝાટકણી કાઢી હતી.ચીન હવે અરુણચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ઘુસવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે મોદી સરકાર લોકોનું ધ્યાન બીજે વાળવા પાકિસ્તાન સાથેના મતભેદની વાતો કરવામાંથી ઊંચી આવતી નથી.

સામનામાં વધુમાં લખવામાં આવ્યું હતું કે જેમ જમ્મુ કશ્મીરમાં પાકિસ્તાન દ્વારા મોકલાતા આતંકવાદ વિશે સરકાર બોલે છે એ રીતે ચીન વિશે બોલતાં કેમ મોદી ડરે છે. ચીન તો આપણા દેશની અંદર ઘુસી ચૂક્યું છે.ભાજપના નેતાઓ બીએમસી પરથી ભગવો ઝંડો હટાવવાની ગુલબાંગો મારે છે પરંતુ ભારતમાં ઘુસેલા ચીની ઝંડાને હટાવવાની હિંમત કેમ દેખાડતા નથી.

સામનાના સંપાદકીયમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારતીય સરહદમાં ઘુસી આવેલા ચીની સૈનિકો પાછા હટવા તૈયાર નથી.એમને પાછા ખદેડવાને બદલે આપણે ચીન સાથે વાટાઘાટ કરી રહ્યા છીએ.ક્યાં ગયો સરકારનો આક્રમક સ્વભાવ,કેમ ચીનને જડબાતોડ જવાબ અપાતો નથી.વડા પ્રધાન ચીનથી ડરી ગયા લાગે છે એવો કટાક્ષ આ સંપાદકીયમાં કરાયો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આજથી આ નિયમો તોડશો તો ભરવો પડશે 2 હજાર રૂપિયાનો દંડ, જાણી લો આ નિયમ
Next Article મત કોંગ્રેસને આપો કે ભાજપને અંતે સરકાર ભાજપની બને છે!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up