By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખેડૂત આંદોલનનો ૧૨મો દિવસ,રાજકીય રોટલો શેકવાં દિલ્હીના CM કેજરીવાલ ખેડૂતોને મળવા સિંધુ બોર્ડર પહોંચ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ખેડૂત આંદોલનનો ૧૨મો દિવસ,રાજકીય રોટલો શેકવાં દિલ્હીના CM કેજરીવાલ ખેડૂતોને મળવા સિંધુ બોર્ડર પહોંચ્યા
GeneralNational

ખેડૂત આંદોલનનો ૧૨મો દિવસ,રાજકીય રોટલો શેકવાં દિલ્હીના CM કેજરીવાલ ખેડૂતોને મળવા સિંધુ બોર્ડર પહોંચ્યા

HM News
Last updated: 07/12/2020 8:24 AM
HM News
5 years ago
Share
SHARE

દિલ્હી : કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો લડત આપી રહ્યાં છે. દિલ્હી બોર્ડર પર અડગ રહેલાં ખેડૂતોના આંદોલનનો આજે ૧૨મો દિવસ છે.આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતોને મળવા સિંધુ બોર્ડર પહોંચ્યા હતા.

ખેડૂતોને મળવા પહોંચેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે,ખેડૂતોનો મુદ્દો અને સંઘર્ષ યોગ્ય છે.અમે ખેડૂતોના સંઘર્ષમાં શરૂઆતથી જ સાથે છે.કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે અમારી પાસે નવ સ્ટેડિયમને જેલ બનાવવાની પરવાનગી માગી હતી.અમારી પર ખૂબ દબાણ કરવામાં આવ્યું,પરંતુ અમે મંજૂરી ન આપી.કેન્દ્ર સરકાર ઇચ્છતી હતી કે,ખેડૂતો દિલ્હી આવે અને તેમને જેલમાં નાંખી દે.

બીજી બાજુ,પંજાબના ખેલાડીઓ અને કલાકારોએ જાહેરાત કરી છે કે,તેઓ ખેડૂતોના સમર્થનમાં આજે એવોર્ડ વાપસી કરશે.જેમાં વિજેન્દ્ર સિંહે ખેલ રત્ન,ગુરબખ્શસિંહે દ્વોણાચાર્ય એવોર્ડ,કરતાર સિંહે પદ્મશ્રી એવોર્ડ,સજ્જન સિંહે અર્જુન એવોર્ડ,રાજબીર કૌરે અર્જુન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે.

ઉપરાંત ઉત્તર પ્રદેશની પાટનગર લખનઉંમાં પણ દંગલ જોવા મળી રહ્યું છે.કૃષિ કાયદાના વિરુદ્ધમાં અખિલેશ યાદવ કિસાન યાત્રાની શરૂઆત કરવાના હતા.પરંતુ તેમને ઘર પાસે જ રોકવામાં આવ્યા હતા અને તેમના વાહનો જપ્ત કરાયા હતા.છતાં અખિલેશ યાદવ પગપાળા કન્નોઝ જવા રવાના થયા હતા.

તેઓ રસ્તા પર જ ઘરણા પર બેસી ગયા છે.અખિલેશ યાદવે કહ્યું છે કે,ઘણા જિલ્લાઓમાં તેમના કાર્યકર્તાઓની ધરપકડ થઇ રહી છે.તેમને કન્નોઝ જતાં રોકવામાં આવી રહ્યાં છે.તેઓ મને પણ જેલમાં નાંખી શકે છે.

ખેડૂત પહેલાં જ કહી ચૂક્યા છે કે 8 ડિસેમ્બર એટલે કે મંગળવારે ભારત બંધ કરશે,જેના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષ અને 10 ટ્રેડ યુનિયન્સ ઊતરી આવ્યા છે.વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગ્યો છે.તો આ તરફ ખેડૂત નેતા બલદેવ સિંહ નિહાલગઢે જણાવ્યું હતું કે મંગળવારે બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે.એમ્બ્યુલન્સ અને લગ્નવાળી ગાડીઓ અવરજવર કરી શકશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આ તે કેવો વિરોધ ? લંડનમાં ભારતીય રાજદૂતાવાસ સામે ખાલિસ્તાની ઝંડા ફરક્યા, સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે કરી ધરપકડ
Next Article ગીર પંથકની ધરતી ધ્રૂજી 8 કલાકમાં આવ્યા 19 ભૂકંપના આંચકા,સૌરાષ્ટ્રમાં મધ્યરાત્રીથી સવાર સુધીમાં આવેલા ભૂકંપમાં આંચકાથી લોકોમાં ભયનો માહોલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up