By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહિલાઓને મહારાષ્ટ્ર સરકારે આપી શક્તિ : દુષ્કર્મના કેસમાં ફાંસીની સજા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહિલાઓને મહારાષ્ટ્ર સરકારે આપી શક્તિ : દુષ્કર્મના કેસમાં ફાંસીની સજા
GeneralNational

મહિલાઓને મહારાષ્ટ્ર સરકારે આપી શક્તિ : દુષ્કર્મના કેસમાં ફાંસીની સજા

HM News
Last updated: 10/12/2020 7:17 AM
HM News
5 years ago
Share
SHARE

સમાજમાં બાળકીઓ અને મહિલાઓ સાથે વધી રહેલી છેડછાડ અને શારીરિક શોષણની ઘટનાઓને જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકાર એવો કાયદો બનાવી રહી છે જેમાં રેપ કરનાર માટે મૃત્યુદંડની જોગવાઈ રહેશે.કેબિનેટ તરફથી આ બિલને મંજૂરી મળી ગઈ છે અને બહુ જલદી તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

ગૃહમંત્રી અનિલ દેશમુખે કેબિનેટ બાદ કહ્યું કે મંત્રીમંડળે બેઠકમાં શક્તિ એક્ટ બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે.આ બિલમાં દોષિત ઠરનાર વ્યક્તિને મૃત્યુદંડ, આજીવન કારાવાસ અને ભારે દંડ સહિત કડક સજા અને દંડની વ્યવસ્થા કરાઈ છે.આ વટહુકમમાં પ્લાસ્ટિક સર્જરી અને ચહેરાના પુર્નનિમર્ણિ માટે એસિડ એટેક પીડિતાને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને દોષિત પાસેથી પણ દંડ વસૂલવામાં આવશે.

મહિલા અને બાળકો પર અત્યાચારના કેસ વધતા જતા હોવાથી સરકારે આંધ્રપ્રદેશના દિશા કાયદાની જેમ જ શક્તિ કાયદો બનાવ્યો છે,જેને પ્રધાનમંડળની બેઠકમાં મજૂરી આપવામાં આવી હતી.આ કાયદામાં શિક્ષાનું પ્રમાણ વધારવામાં આવ્યું છે તેમ જ નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે,તેમ મુખ્ય પ્રધાન કાયર્લિયે માહિતી આપી હતી. પ્રધાનમંડળમાં મહાારષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લો (મહારાષ્ટ્ર અમેડમેન્ટ) એક્ટ 2020 એન્ડ સ્પેશિયલ ર્કોર્ટ એન્ડ મશિનરી ફોર ઈમ્પ્લિમેન્ટેન્શન ઑફ મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનિલ લો 2020 એમ બે કાયદાને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આંધ્રપ્રદેશની મુલાકાત લઈ ત્યાંના કાયદાનો વિશેષ અભ્યાસ કર્યો હતો.રાજ્યમાં વધતી ગુનાખોરી સામે મહિલાઓને રક્ષણ આપવા સરકારે આ કાયદા બનાવ્યા છે.હવે આ કાયદો મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી આપ્યો છે.

કેવી હશે સજા

1. બળાત્કાર,એસિડ હુમલા અને બાળક પર અત્યાચાર કરવા બદલ મૃત્યુદંડ
2. સજાની મયર્દિા વધારવામા આવી છે
3. એસિડ હુમલા પ્રકરણમાં દંડની જોગવાઈ કરી છે. આ રકમ પીડિતાના ઉપચાર અને પ્લાસ્ટિક સર્જરીમાં ઉપયોગમાં લેવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે

કાયદામાં સમાવવામાં આવેલા નવા ગુના
1. સોશિયલ મીડિયા મારફતે મહિલાને ધમકાવવી કે તેની બદનામી કરવી.
2. બળાત્કાર,વિનયભંગ અને એસિડ હુમલા મામલે ખોટી ફરિયાદ કરવી.
3. સોશિયલ મીડિયા,ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા પૂરી પાડતી કંપ્ની દ્વારા તપાસમાં સહકાર ન આપવો.
4. કોઈ લોકસેવકનો તપાસમાં સહકાર ન કરવો.
5. બળાત્કારની જેમ એસિડ અને વિનયભંગની ભોગ બનેલી પીડિતાનું નામ છાપવાનું બંધનકારક.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશના ચીફ જસ્ટિસની માતા સાથે થઈ 2.50 કરોડની છેતરપિંડી, કરાઈ અહીં પોલીસ ફરિયાદ
Next Article પહેલા ૧૦૦ દિવસમાં ૧૦ કરોડ લોકોને કોવેકસીન મળશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up