By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજસ્થાન : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો,ભાજપે કોંગ્રેસનો ગઢ ગણાતી અનેક બેઠકો પર કબજો કરી લીધો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજસ્થાન : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો,ભાજપે કોંગ્રેસનો ગઢ ગણાતી અનેક બેઠકો પર કબજો કરી લીધો
GeneralNationalPolitics

રાજસ્થાન : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો,ભાજપે કોંગ્રેસનો ગઢ ગણાતી અનેક બેઠકો પર કબજો કરી લીધો

HM News
Last updated: 10/12/2020 7:59 AM
HM News
5 years ago
Share
SHARE

– ૪૩૭૧ બેઠકોમાંથી ભાજપે ૧૯૮૯ સીટ પર કબજો મેળવ્યો જ્યારે કોંગ્રેસે ૧૮૫૨ સીટ પર જીત મેળવી: અપક્ષ ઉમેદવારોએ ૪૩૯ સીટ પર કબ્જો કર્યો

રાજસ્થાનમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે.જ્યારે ભાજપે મોટાભાગની સીટો પોતાના નામે કરી છે.રાજસ્થાનની પંચાયત સમીતીની ૪૩૭૧ બેઠકોમાંથી ભાજપને ૧૯૮૯ અને કોંગ્રેસને ૧૮૫૨ સીટ મળી છે.જ્યારે ડાબેરીઓની ૨૬ બેઠક પર જીત થઈ છે.

ઉલ્લેખનીય છે કે,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.૪૩૭૧ પંચાયત સમીતીની બેઠકોમાંથી ભાજપે ૧૯૮૯ પર કબજો મેળવ્યો છે.જ્યારે કોંગ્રેસને ૧૮૫૨ પંચાયત સમીતી સીટ પર જીત મળી છે.સ્થાનિક પંચાયતની ચૂંટણીના ચારેય તબક્કાના બધા જ પરિણામો જાહેર થઈ ચૂકયા છે.જેમાં સીપીઆઈએ ૨૬ બેઠકો પર જીત મેળવી છે.આરએલપીને ૬ બેઠકો મળી છે.બસપાએ ૫ જ્યારે અપક્ષ ઉમેદવારોએ ૪૩૯ પંચાયત સમીતી સીટ પર કબજો કર્યો છે. જ્યારે દરેક જિલ્લા પરિષદીય સ્તરે ભાજપે ૬૩૫ માંથી ૩૫૩ પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે પણ ૨૫૨ પર કબજો કરી લીધો છે.રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાંથી ૨૧ જિલ્લાઓ પર ચૂંટણી યોજાઈ હતી.જેમાં માત્ર એકનું જ પરિણામ જાહેર કરવાનું બાકી છે.ભાજપના ઉમેદવારોએ હવે ૧૩ જિલ્લા પંચાયતમાં બહુમત પર છે ત્યારે આરપીએલની મદદથી વધુ એક પર જીત ભાજપે મેળવી લીધી છે.કોંગ્રેસને બાકીની પાંચ જિલ્લા પંચાયતો પર જીત મળી હતી.

રાજસ્થાનમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને ત્યાંના સીએમ અશોક ગેહલોતને મોટી નિરાશા સાપડી છે.ભાજપે કોંગ્રેસનો ગઢ ગણાતી અનેક બેઠકો પર કબજો કરી લીધો છે.પંચાયતની ચૂંટણીમાં સજ્જડ હાર અશોક ગેહલોત માટે મોટો ઝટકો ગણાવવામાં આવી રહ્યો છે.આ હાર બાદ ગેહલોત વિરુધ્ધ કોંગ્રેસમાં અવાજ તેજ થાય તેવી શકયતા છે.રાજ્યના ૩૩ જિલ્લામાં ૨૧ જિલ્લામાં અજમેર, ભીલવાડા, બાસવાડા, બાડમેર, બીકાનેર, બુંદી, ચિતોડગઢ, ચુરુ, હનુમાનગઢ, જેલમેર, જાલોર, ઝાલાવાડ, નાગોર, પાલી, પ્રતાપગઢ, રાજસમદ, સીકર, ટોક તથા ઉદયપુર જિલ્લા પરિષદ સભ્યો તથા પરિષદ સભ્યો અને પંચાયત સમીતીના સભ્યોની મત ગણતરી ભારત બંધને ધ્યાને રાખી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. અન્ય ૧૨ જિલ્લા પંચાયત સમીતીની તથા જિલ્લા પરિષદની ચૂંટણીની તારીખો આવાની હાલ બાકી છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી આરંભતો ભાજપ : શનિ-રવિ ચિંતન બેઠક
Next Article અફઘાનિસ્તાનમાં ટીવીની મહિલા પત્રકારની આતંકીઓએ હત્યા કરી નાંખી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up