By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડાપ્રધાન સાથે વિદેશ યાત્રાએ ગયેલા લોકોના નામ જાહેર કરી શકાય નહીં : RTI
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વડાપ્રધાન સાથે વિદેશ યાત્રાએ ગયેલા લોકોના નામ જાહેર કરી શકાય નહીં : RTI
GeneralNational

વડાપ્રધાન સાથે વિદેશ યાત્રાએ ગયેલા લોકોના નામ જાહેર કરી શકાય નહીં : RTI

HM News
Last updated: 11/12/2020 9:16 AM
HM News
5 years ago
Share
SHARE

– આરટીઆઈ એક્ટ હેઠળ માંગવામાં આવેલી માહિતી અંગે દિલ્હી હાઇકોર્ટએ નામો જાહેર થતા અટકાવ્યા : પ્રાઈમ મિનિસ્ટર પ્રોટેક્શન ગ્રુપ આરટીઆઈ એક્ટ માંથી બાકાત છે : ભાવિ સલામતીને ધ્યાને લઇ નામ જાહેર કરી શકાય નહીં

ન્યુ દિલ્હી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘ સાથે વિદેશ યાત્રાએ ગયેલા લોકોના નામ આરટીઆઈ એક્ટ હેઠળ માંગવામાં આવ્યા હતા.

જે અંતર્ગત સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને દિલ્હી હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે પ્રાઈમ મિનિસ્ટર પ્રોટેક્શન ગ્રુપ આરટીઆઈ એક્ટ માંથી બાકાત છે.ભાવિ સલામતીને ધ્યાને લઇ નામ જાહેર કરી શકાય નહીં.આ મામલે આ નામો જાહેર થતા અટકાવવા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને દિલ્હી કોર્ટએ આદેશ આપ્યો છે.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે નામો જાહેર કરવાથી આ મહાનુભાવોની ભવિષ્યની સલામતી અંગે પ્રશ્નો ઉભા થઇ શકે છે.અલબત્ત સંખ્યા જાહેર કરવામાં વાંધો નહીં તેવું કોર્ટએ જણાવ્યું હતું.તથા આગામી મુદત 12 એપ્રિલ 2021 સુધી નામો જાહેર થતા અટકાવી દેવાની સૂચના આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

અમૃતા ફડણવીસ ધમકી કેસ : બુકી અનિલ જયસિંઘાણીને ૨૭ માર્ચ સુધી પોલીસ-કસ્ટડી
માતા અને બહેન સાથે વેકેશનમાં માસીને ત્યાં રહેવા આવેલા 9 વર્ષના બાળકનું નહેરમાં ડૂબી જતાં મોત
શાહ માની ગયા હોત તો આજે BJPના CM હોત, ફડણવીસના ડિપ્ટી બનતા ઠાકરેનો કટાક્ષ
સુરત : ઓનલાઈન કાર્યવાહીનું હકારાત્મક પરિણામ, જન્મદિવસે પુત્રી ને મળવાની પિતાની ઈચ્છા પૂરી થઈ
કનકપુર કનસાડમાં આવેલા જર્જરીત આવાસોના પુનઃનિર્માણ કરવા માંગ
Share This Article
Facebook Email Print
Previous Article જમાત-ઉલ-મુજાહિદ્દીનનો આતંકવાદી ઝડપાયો, તૃણમૂલ કોંગ્રેસ સાથે સાઠગાંઠ હોવાનો ભાજપના નેતાઓનો આક્ષેપ
Next Article અમદાવાદ બાદ હળવદમાં લગ્ન પ્રસંગમાં ફાઇરીંગ, વિડિયો વાયરલ થતા નોંધાઈ ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up