By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 780 અધ્યાપકોની ભરતીમાં મેરીટનો મૃત્યુઘંટ વાગી જાય તેવા સરકારે કરેલા ફેરફાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > 780 અધ્યાપકોની ભરતીમાં મેરીટનો મૃત્યુઘંટ વાગી જાય તેવા સરકારે કરેલા ફેરફાર
GandhinagarGeneral

780 અધ્યાપકોની ભરતીમાં મેરીટનો મૃત્યુઘંટ વાગી જાય તેવા સરકારે કરેલા ફેરફાર

HM News
Last updated: 15/12/2020 5:02 AM
HM News
5 years ago
Share
SHARE

– એક જગ્યા માટે મેરીટના આધારે છ ને શોર્ટલીસ્ટ કરી કોલેજને ગમે તેની પસંદગી કરવા છૂટ

ગુજરાત સરકાર હસ્તકની આટ્ર્સ,કોમર્સ,સાયન્સ,હોમ સાયન્સ,કાયદા,ગ્રામ વિદ્યાશાખા,એજ્યુકેશન સહિતની વિવિધ ગ્રાન્ટેડ કોલેજોમાં લાંબા સમયથી ખાલી પડેલી 780 અધ્યાપકોની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવાની પ્રક્રિયા હજુ ચાલુ છે.અગાઉ આ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા હોવા છતાં છેલ્લી ઘડીએ તેમાં ફેરફાર કરીને મેરિટનો મૃત્યુઘંટ વાગી જાય તેવા પગલાં લેવાતા શિક્ષણ જગતમાં આ મુદ્દે ભારે ચચર્િ થઈ રહી છે.

જીપીએસસી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સહિતની રાષ્ટ્રીય સ્તરની જે તે કાઉન્સીલોઅને ઉચ્ચ સંસ્થાઓના નિયમો મુજબ અધ્યાપકોની લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ મૌખિક પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત સરકાર દ્વારા જે ઉમેદવારની મેરિટથી મુજબ પસંદગી કરવામાં આવે તેવા ઉમેદવારને જે કોલેજમાં જગ્યા ખાલી હોય ત્યાં એપોઇન્ટમેન્ટ માટેના ઓડર આપવામાં આવતા હોય છે.આ વખતે તે પદ્ધતિમાં ફેરફાર કરાયો છે અને હવે મેરીટના આધારે એક જગ્યા માટે છ ઉમેદવારો શોર્ટ લિસ્ટ કરીને જે તે કોલેજને મોકલવામાં આવશે અને કોલેજના સત્તાવાળાઓએ છમાંથી પોતાને અનુકૂળ લાગે તેવાં કોઈ એક ઉમેદવારની પસંદગી કરી તેને નિમણૂક આપી શકશે.અથવા તો છમાંથી કોઈની પણ પસંદગી કયર્િ વગર નવા છ નામની પેનલ સરકાર પાસે મગાવી શકશે.

આ નવતર પદ્ધતિના કારણે ભ્રષ્ટાચાર, લાગવગશાહી વધશે તેવી આશંકા અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે.ભૂતકાળમાં કોલેજોમાં ભરતીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી અને હાલ તે સદંતર બંધ થઇ નથી.પરંતુ તેમાં ઘટાડો થયો છે.સરકાર આ નવી વ્યવસ્થા અમલમાં લાવીને ફરી લાગવગશાહી તથા ભ્રષ્ટાચારને ઉત્તેજન આપતી હોય તેવી છાપ ઉપસી રહી છે.

વ્યવસ્થામાં ફેરફાર બાબતે એવી વાત બહાર આવી રહી છે કે 780 અધ્યાપક સહાયકોની ભરતીમાં અનામતના ધારાધોરણો જળવાતા નથી અને ગુણાંકન પદ્ધતિ ના કારણે રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને સહન કરવાનો વારો આવે છે તેવી રજૂઆત વિદ્યાર્થી વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા રાજ્યપાલ સમક્ષ કરવામાં આવી હતી.દરેક ગ્રાન્ટેડ કોલેજના અલગ-અલગ રોસ્ટર હોવાના કારણે અનામત કેટેગરીના વિધ્યાર્થીઓને અન્યાય થાય છે અને તેથી એક કેડર એક એકમ ગણીત અનામત નીતિ લાગુ પાડવી જોઈએ એવી રજૂઆત હતી.રજૂઆતનો ઉચ્ચ શિક્ષણ વિભાગે સ્વીકાર કર્યોછે. પરંતુ તમામ કોલેજ માટે અનામત અને રોસ્ટરનું એક કેડર બનાવવા માટે જે મહેનત કરવી પડે તે કરવાના બદલે છ ઉમેદવારના નામની પેનલ કોલેજને મોકલી દેવાનો નિર્ણય કરાયો છે.

1 ડિસેમ્બરથી ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું શરૂ થયું છે અને આગામી તારીખ 21 સુધી તે ચાલુ રહેશે.અનામત સંદર્ભે કરવામાં આવેલી રજૂઆત બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગના સત્તાવાળાઓએ અનુસ્નાતક મૂલ્યાંકનમાં પણ મોટો ફેરફાર કરીને તેની સત્તાવાર જાહેરાત કરી છે.આ જાહેરાત મુજબ અનુસ્નાતક કક્ષાએ 55 થી 60 ટકા ગુણના બદલે એસ.સી,એસ.ટી,ઓબીસી,નોન ક્રિમિલેયર અને શારીરિક ખોડખાપણવાળા ઉમેદવારોના કિસ્સામાં 50થી 60 ટકા નું ધોરણ અપ્નાવવામાં આવ્યું છે તેવી જાહેરાત કરવામાં આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપ સ્થાનિક સ્વરાજય ચુંટણીમાં ખાંડ ન ખાય : કચ્છ-ગુજરાતમાં રીપીટ થીયરી બની શકે છે ઘાતકી.!
Next Article મંત્રાણા માટે તૈયાર કૃષિ કાયદાનો વિરોધ કરતાં ખેડૂતો : મૂકી ૩ શરતો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up