By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હે ભગવાન ! UPનો દર્દનાક કિસ્સો : પિતા જેલમાં, નિષ્ઠુર મા બાળકને રસ્તે છોડીને જતી રહી, ૯ વર્ષનું બાળક કૂતરા સાથે ફુટપાથ પર રહેવા મજબૂર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હે ભગવાન ! UPનો દર્દનાક કિસ્સો : પિતા જેલમાં, નિષ્ઠુર મા બાળકને રસ્તે છોડીને જતી રહી, ૯ વર્ષનું બાળક કૂતરા સાથે ફુટપાથ પર રહેવા મજબૂર
GeneralNational

હે ભગવાન ! UPનો દર્દનાક કિસ્સો : પિતા જેલમાં, નિષ્ઠુર મા બાળકને રસ્તે છોડીને જતી રહી, ૯ વર્ષનું બાળક કૂતરા સાથે ફુટપાથ પર રહેવા મજબૂર

HM News
Last updated: 16/12/2020 11:02 AM
HM News
5 years ago
Share
SHARE

મુઝફફરનગર, તા.૧૬: નાનાકડી ઉંમરમાં જયારે મુશ્કેલીઓનો પહાડ ટૂટી પડે છે,ત્યારે બાળપણ જવાબદારીઓના બોજા હેઠળ દબાઈને મરી જાય છે. આવી જ કંઈક વાત છે ૯ વર્ષના અંકિતની તેને યાદ જ નથી કે પોતે કયાંથી આવે છે.પરંતુ તેને એટલું યાદ છે કે તેના પિતા જેલમાં છે અને માતાએ તેને આમ રસ્તા પર ઠોકરો ખાવા માટે રઝળતો મૂકી દીધો છે.પરંતુ ૯ વર્ષનો બાળક ચાની દુકાને કામ કરે છે અન ફુગ્ગા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.રાતે ફૂટપાથ પર પોતાના એક માત્ર મિત્ર ડેની નામના ડોગી સાથે સુઈ રહે છે.આ કુતરું હંમેશા તેની સાથે રહે છે.

પાછલા કેટલાક વર્ષોથી અંકિત આવી જ રીતે જીવન જીવે છે.તે દિવસભર જે કમાય છે તેનાથી ડેની અને પોતાનું પેટ ભરે છે.ચાની એક દુકાનના માલિકે કહ્યું કે જયારે અંકિત તેની દુકાનમાં કામ કરતો હતો ત્યારે તેનો કુતરો એખ ખૂણામાં બેઠો રહેતો હતો.તેમણે કહ્યું કે અંકિત કયારેય ફ્રીમાં કંઈ જ નહોતો લેતો. તેમજ પોતાના કુતરા માટે પણ કોઈની પાસેથી દૂધ નહોતો માગતો.

જયારે થોડા દિવસો પહેલા કોઈએ બંધ દુકાન બહાર બાળક અને કુતરાને એક ધાબળો ઓઢીને સૂતા જોયા તો તેમમે આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી. પછી આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કર.બસ પછી શું આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. પછી સ્થાનિક સત્તવાળાઓએ બાળકની શોધ શરું કરી અને સોમવાર સવાર સુધીમાં આ બાળકને શોધી લીધો.

અંકિતની ઉંમર ૯થી ૧૦ વર્ષ હશે.જેને શોધી લાવવા માટે મુઝફ્ફરનગરના SSP અભિષેક યાદવે પોલીસની એક ટીમ મોકલી હતી.હવે આ બાળખ મુઝફ્ફરનગર પોલીસની દેખરેખમાં છે.

SSP અભિષેકે કહ્યું કે, ‘અમે તેના સંબંધીઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.આ માટે અંકિતની તસવીરો આસપાસના જિલ્લામાં મોકલવામાં આવી છે.અમે જિલ્લાના મહિલા અને બાળ કલ્યાણ વિભાગને પણ આ અંગે જાણકારી આપી છે.’ આ સાથે એસએચઓ અનિલ કાપરવાને કહ્યું કે હાલ અંકિત એક સ્થાનિક મહિલા શીલા દેવી સાથે રહે છે.અને પોલીસ એડમિનિસ્ટ્રેશનના કહ્યા બાદ એક પ્રાઈવેટ સ્કૂલ તેને મફતમાં ભણાવવા માટે પણ તૈયાર થઈ ગઈ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કેરળની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAને મોટી સફળતા, પંડલમમાં ભવ્ય જીત : તિરુવનંથપુરમમાં કાંટે કી ટક્કર
Next Article મુકેશ અંબાણીનો પૌત્ર જન્મતાની સાથે જ બન્યો રૂ.1870 અબજનો વારસદાર!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up