By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: થર્ટી ફસ્ટની તમામ પ્રકારની ઉજવણી ઉપર લદાયો પ્રતિબંધ : 31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > થર્ટી ફસ્ટની તમામ પ્રકારની ઉજવણી ઉપર લદાયો પ્રતિબંધ : 31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ
AhmedabadGeneral

થર્ટી ફસ્ટની તમામ પ્રકારની ઉજવણી ઉપર લદાયો પ્રતિબંધ : 31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ

HM News
Last updated: 24/12/2020 5:46 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : કોરોના વાયરસને કારણે રાજ્યમાં અમદાવાદ સહિત ચાર મોટા શહેરોમાં નાઇટ કર્ફ્યૂં નાંખવામાં આવ્યો છે.આવતીકાલથી નાતાલ છે તેની સાથે જ નવા વર્ષને આવકારવાનો થનગનાટ શરૂ થઈ જશે.પરંતુ આ વખતે સરકારે કોઇપણ જાતની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે.તેમ છતાં કેટલાક લોકો ગુપ્ત રીતે પાર્ટી યોજવાનું વિચારી રહ્યાં છે.જોકે 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી કરનાર સામે કડક કાર્યવાહી કરાશે.આ વખતે 31મી ડિસેમ્બરના નામે કોઈએ નિયમ તોડ્યો છે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે.શહેરમાં એસજી હાઈવે નજીક આવેલા ફાર્મ હાઉસ પર પણ આ વખતે ઉજવણી નહીં થાય.

અમદાવાદને અડીને આવેલા ફાર્મ હાઉસમાં તેમજ પાર્ટી આયોજન કરતા લોકો સામે પોલીસ વોચ ગોઠવી દીધી છે.પાર્ટી કરનારા આયોજકો અને મહેમાનો તમામને નિયમ ભંગ બદલ પોલીસ સ્ટેશનની હવા ખાવી પડશે.દારૂની રેલમછેલ રોકવા માટે પણ ડ્રાઈવ ચલાવામાં આવશે.સાવચેતીના ભાગરુપે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉપરોક્ત આદેશ કર્યાં છે.

જાહેર સ્થળો પર કોઈ પણ પ્રકારની ઉજવણીની મંજૂરી અનિવાર્ય સંજોગો સિવાય પ્રશાસન આપશે પણ નહીં.નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે રાજ્ય સરકારે અત્યાર સુધી જે પ્રયાસો કર્યાં તેના પર પાણી ન ફરી વળે તેનું ધ્યાન રાખવા પણ આદેશ કરાયા છે.

નોંધનિય છે કે કોરોનાની સ્થિતીમાં લોકોએ પણ ભેગા ન થવું જોઇએ, કારણ કે કોરોના સામેની જંગમાં સહભાગી થવું તે આપણી ફરજ છે.થર્ટી ફસ્ટની તમામ પ્રકારની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને સરકારે 31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુનું એલાન કર્યું છે,ચાલુ વર્ષે જો દિવ,દમણ કે અન્ય જગ્યા એ થર્ટી ફસ્ટ ની ઉજવણી કરવાનું જો વિચારતા હોય તો માંડી વાળજો કેમકે કોરોના વાયરસ ની મહામારી જોતા સરકારે 31 ડિસેમ્બરની રાત્રે થનારી ઉજવણી ના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે.ગૃહ વિભાગે આ સંબંધમાં આદેશ જાહેર કરી દીધો.સરકારે 31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુનું એલાન કર્યું છે.આ કર્ફ્યુ તમામ નગર નિગમ,નગર પરિષદ અને એક લાખથી વધુ વસ્તીના શહેરોમાં લાગશે ત્યારે આ વખતે આવી કોઈ ઉજવણી કરી શકાશે નહીં.

ગૃહ વિભાગના આદેશ અનુસાર,નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આયોજન થનારા તમામ કાર્યક્રમ સમારોહ પર પ્રતિબંધ રહેશે.તેવામાં હવે કોઇ પણ હોટલ,રેસ્ટોરન્ટ, રિસોર્ટ,ફૉર્મ હાઉસ પર કોઇ પણ પ્રકારના કાર્યક્રમનું આયોજન નહીં કરી શકાય.આ સિવાય દીવાળીની જેમ આતશબાજી કરવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈરાકમાં અમેરિકી દૂતાવાસ ઉપર રોકેટ વડે હુમલો : ટ્રમ્પ આગ બબુલા
Next Article મુલુંડની ગુજરાતી ગૃહિણીએ ગળાફાંસો ખાધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up