By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતના પુણા કેનાલ રોડ પર હિટ એન્ડ રન, બાઈક સવાર ત્રણ મિત્રોને આઈસર ટેમ્પો ચાલક અડફેટે લઈ ફરાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના પુણા કેનાલ રોડ પર હિટ એન્ડ રન, બાઈક સવાર ત્રણ મિત્રોને આઈસર ટેમ્પો ચાલક અડફેટે લઈ ફરાર
GeneralSurat

સુરતના પુણા કેનાલ રોડ પર હિટ એન્ડ રન, બાઈક સવાર ત્રણ મિત્રોને આઈસર ટેમ્પો ચાલક અડફેટે લઈ ફરાર

HM News
Last updated: 24/12/2020 11:37 AM
HM News
5 years ago
Share
SHARE

– રાહદારીઓએ ઈજાગ્રસ્ત બાઈક ચાલકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા

સુરત : પુણા કેનાલ રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે.બુધવારની રાત્રે બાઈક પર જઈ રહેલા ત્રણ મિત્રોને આઈસર ટેમ્પોએ અડફેટે લીધા હતાં.એક્સિડન્ટ બાદ આઈસર ટેમ્પોનો ચાલક નાસી ગયો હતો. જેથી રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા ત્રણેયને સારવાર માટે સ્થાનિકોએ સ્મીમેર હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સની મદદથી ખસેડ્યા છે. જ્યાં એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ત્રણ પૈકી બેની હાલત ગંભીર

પુણા કેનાલ રોડ પર બાઈક અને આઈસર ટેમ્પો (GJ7Y 3111)હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.બાઇક સવાર ત્રણ મિત્રોને આઇસર ટેમ્પાએ અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. બુધવારની રાત્રે 8:15 ની ઘટના બની હતી.રાહદારીઓએ 108ને ફોન કરી તમામ મિત્રોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલ્યાં હતાં.ત્રણ પૈકી બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

એકનો એક પુત્ર ઈજાગ્રસ્ત

બાઈક પર જઈ રહેલા ઈજાગ્રસ્ત નિલેશ ભડક ( ઉ.વ. 30 ) હેન્ડ વર્કના વ્યવસાય સાથે જોડાયેલો છે.નિલેશ પરિવારનો એકનો એક પુત્ર છે.હાલ સ્મીમેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં નિલેશની સારવાર ચાલી રહી છે.નિલેશ સાથેના અન્ય બે વ્યક્તિને રાતો રાત ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દમણથી સુરત લઈ જતા દારૂ સાથે સુરત SMCનો કર્મચારી ઝડપાયો, 5 ફરાર
Next Article ભારતીય શેરબજાર પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up