By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદના કારંજમાંથી પકડાયેલું જુગારધામ ડોન લતીફનો સાગરિત યુસુફ લપલપ ચલાવતો હોવાનું ખૂલ્યું, પોલીસ સ્ટેશનને મહિને 10 લાખ હપતો મળતો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદના કારંજમાંથી પકડાયેલું જુગારધામ ડોન લતીફનો સાગરિત યુસુફ લપલપ ચલાવતો હોવાનું ખૂલ્યું, પોલીસ સ્ટેશનને મહિને 10 લાખ હપતો મળતો
AhmedabadGeneral

અમદાવાદના કારંજમાંથી પકડાયેલું જુગારધામ ડોન લતીફનો સાગરિત યુસુફ લપલપ ચલાવતો હોવાનું ખૂલ્યું, પોલીસ સ્ટેશનને મહિને 10 લાખ હપતો મળતો

HM News
Last updated: 25/12/2020 6:37 AM
HM News
5 years ago
Share
SHARE

– મુસ્તાક ઉર્ફે મચ્છર જબ્બારના વરલી મટકાનું કામ યુસુફ સંભાળતો હતો
– સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પછી મહિલાઓએ હલ્લો કરી બંનેને ભાગવામાં મદદ કરી
– લતીફનું કનેક્શન બહાર આવતા પોલીસ પણ ચોંકી, 14ની ધરપકડ

અમદાવાદ : કારંજ પોલીસ સ્ટેશનથી માંડ 500 મીટરના અંતરે જામસાહેબની ગલીમાં ધમધમતા મુસ્તાક ઉર્ફે મચ્છર જબ્બાર શેખના વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો.આ જુગારધામ ડોન લતીફનો સાગરીત યુસુફ લપલપ ચલાવતો હતો.જ્યારે કારંજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં પોસ્ટિંગ લઈને આવેલા પીએસઆઈ મોહસીન ઠાકુરના ભાઈ સિરાજ દાઢી પણ લતીફ ગેંગના સભ્ય હતા.જેથી લતીફ ગેંગ સાથે સંકળાયેલા માણસો ફરી વખત અમદાવાદમાં સક્રિય થઇને જુગારધામ ચલાવી રહ્યાં હોવાની માહિતીથી ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.એટલું જ નહીં,કારંજ પોલીસની મદદથી ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો ત્યારે મહિલાઓએ હલ્લા બોલ કરીને યુસુફ લપલપ,ચીનો,ભગત,ચીકિયા,મહેબુબ સહિતના સહિત 2 ડઝન માણસોને ભગાડી મૂક્યા હતા.

કારંજ જામસાહેબની ગલીમાં ધમધમતા આ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને 14 માણસોને ઝડપી લઈ રૂ.1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સ્ટેશનને મહિને 10 લાખ હપતો મળતો કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી.તડવી અને શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેમના વહીવટદાર સમીરે મહિને 10 લાખનું ભરણ નક્કી કરીને મંજૂરી આપી હતી.ઘટનાને પગલે ડીસીપીએ કારંજ પીઆઈ અને વહીવટદાર સમીર વિરુદ્ધ ઈન્ક્વાયરી શરૂ કરી છે.

મહિલાઓ પોલીસ આવતા જ દોડી આવી

યુસુફ લપલપ અને મુસ્તાકે સ્થાનિક મહિલાઓને સૂચના આપી હતી કે કારંજ પોલીસ કે અમદાવાદની કોઈ પણ પોલીસ આપણા જુગારધામ પર રેડ નહીં પાડે.પણ, જો બહારની કોઈ પણ એજન્સી જુગારધામ પર રેડ પાડવા આવે તો તમારે ત્યાં આવીને હલ્લા બોલ કરીને ભગાડવામાં મદદ કરવી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદનું દંપતી હનિમુન માટે થાઇલેન્ડ ગયું, પત્નીને સુહાગરાતે ખબર પડી કે પતિ નપુંસક છે, સાસુને ફરિયાદ કરી તો કહ્યું, ‘અમને બધી ખબર છે’
Next Article પાટીલ પટેલ સમીકરણના ભડકા વચ્ચે આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને જુથવાદ નડી જશે? હવે સૌરાષ્ટ્રમાં ભડાકો ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up