By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: CAA વિરોધી દેખાવોમાં પણ સંડોવાયેલી PFIને રૂ. 100 કરોડનું ભંડોળ મળ્યું : ED
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > CAA વિરોધી દેખાવોમાં પણ સંડોવાયેલી PFIને રૂ. 100 કરોડનું ભંડોળ મળ્યું : ED
GeneralNational

CAA વિરોધી દેખાવોમાં પણ સંડોવાયેલી PFIને રૂ. 100 કરોડનું ભંડોળ મળ્યું : ED

HM News
Last updated: 25/12/2020 7:47 AM
HM News
5 years ago
Share
SHARE

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે કેરળની એક કોર્ટમાં કહ્યું કે,તેની તપાસમાં જણાયું છે કે કેરળ સ્થિત સંસ્થા પીએફઆઈએ અત્યાર સુધીમાં તેના બેન્ક ખાતામાં રૂ. 100 કરોડથી વધુનું ભંડોળ મેળવ્યું છે.પીએફઆઈના વિદ્યાર્થી એકમના નેતા કે.એ. રઉફ શરિફની કસ્ટડી લંબાવવાની માગણી કરતાં ઈડીએ કહ્યું કે,મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં પકડાયેલા રઉફ શરિફે મની લોન્ડરિંગ કેસ માટે વિશેષ અદાલતમાં જુબાની આપી હતી.

ઈડીની અરજીને ધ્યાનમાં લઈને કોર્ટે શરિફની અટકાયત વધુ ત્રણ દિવસ લંબાવી દીધી હતી.તેના સોગંદનામામાં ઈડીએ જણાવ્યું હતું કે,આ ભંડોળના સ્રોત અને તેના વિતરણ અંગે હજી તપાસ ચાલુ છે.પીએફઆઈ સામે ડિરેક્ટોરેટ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અત્યાર સુધીમાં પીએફઆઈના બેન્ક ખાતાઓમાં રૂ. ૧૦૦ કરોડથી વધુની રકમ જમા થઈ છે અને આ ભંડોળનો મોટો ભાગ રોકડ સ્વરૂપે જમા થયો છે તેમ ઈડીએ જણાવ્યું હતું.

ઈડીએ દાવો કર્યો હતો કે, વર્ષ ૨૦૧૩થી પીએફઆઈ વિવિધ ગૂનાઓ અને નાણાંની હેરાફેરીમાં સંડોવાયેલી છે અને વર્ષ ૨૦૧૪ પછી તેના ખાતામાં રોકડમાં ભંડોળ જમા થવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.તપાસમાં જણાયું છે કે ડિસેમ્બર ૨૦૧૯થી ફેબુ્રઆરી ૨૦૨૦ના સમય દરમિયાન સીએએ વિરોધી દેખાવોમાં પીએફઆઈ સંડોવાયેલ હતી અને તેના ખાતામાં જમા થયેલા ભંડોળનો આ દેખાવો માટે ઉપયોગ થયો હોઈ શકે છે.

ઈડીએ નોંધ્યું હતું કે આ વર્ષે ફેબુ્રઆરીમાં દિલ્હી રમખાણોમાં પીએફઆઈ સભ્યોની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે.એવા પણ કેટલાક પુરાવા મળ્યા છે કે બેંગ્લોર શહેરમાં તાજેતરમાં થયેલી હિંસામાં પણ પીએફઆઈની સંડોવણી હતી.ભૂતકાળમાં પીએફઆઈ સામે વિવિધ કેસ થયા છે,જેમાં પીએફઆઈના સભ્યોએ ગંભીર ગૂનાઓમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી હતી.

સમગ્ર ભારતમાં પીએફઆઈની ઓફિસો અને તેના કર્મચારીઓના ઘરોમાં દરોડા પાડનાર ઈડીએ જણાવ્યું હતું કે,આ દરોડાઓ દરમિયાન વિવિધ ગૂનાઈત દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઈસીસ જપ્ત કરવામાં આવી હતી.

ઈડીએ દાવો કર્યો હતો કે,પીએફઆઈએ વિદેશમાંથી જંગી ભંડોળ જમા કર્યું છે.રઉફ શરિફની અટકાયતની માગણી કરતાં ઈડીએ જણાવ્યું હતું કે,પીએફઆઈ અને સીએફઆઈ જેવી તેની સહયોગી સંસ્થાઓ સતત મની લોન્ડરિંગમાં સંડોવાયેલ હોવાના અને આ ભંડોળનો ભારતમાં ગૂનાઈત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના પર્યાપ્ત પૂરાવા છે.

ઈડીએ દાવો કર્યો હતો કે,પીએફઆઈએ વિદેશમાંથી જંગી ભંડોળ જમા કર્યું છે.રઉફ શરિફની અટકાયતની માગણી કરતાં ઈડીએ જણાવ્યું હતું કે, પીએફઆઈ અને સીએફઆઈ જેવી તેની સહયોગી સંસ્થાઓ સતત મની લોન્ડરિંગમાં સંડોવાયેલ હોવાના અને આ ભંડોળનો ભારતમાં ગૂનાઈત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના પર્યાપ્ત પૂરાવા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈઝરાઈલે સમગ્ર દેશમાં ત્રીજી વાર લોકડાઉન લાદયું
Next Article સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા રૂ.160 કરોડમાં પોતાનો હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસ વેચશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up