By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાપી પાલિકાના શાસકોના 4 વર્ષ પૂર્ણ છતાં પ્રોજેકટો અધૂરા, હવે એક વર્ષમાં સબ વે ,સિટી બસ ,રિંગરોડ, ડમ્પિંગ સાઇટ સહિતના પ્રોજેકટો પૂર્ણ કરવાનો સૌથી મોટો પડકાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાપી પાલિકાના શાસકોના 4 વર્ષ પૂર્ણ છતાં પ્રોજેકટો અધૂરા, હવે એક વર્ષમાં સબ વે ,સિટી બસ ,રિંગરોડ, ડમ્પિંગ સાઇટ સહિતના પ્રોજેકટો પૂર્ણ કરવાનો સૌથી મોટો પડકાર
GeneralSouth Gujarat

વાપી પાલિકાના શાસકોના 4 વર્ષ પૂર્ણ છતાં પ્રોજેકટો અધૂરા, હવે એક વર્ષમાં સબ વે ,સિટી બસ ,રિંગરોડ, ડમ્પિંગ સાઇટ સહિતના પ્રોજેકટો પૂર્ણ કરવાનો સૌથી મોટો પડકાર

HM News
Last updated: 26/12/2020 4:57 AM
HM News
5 years ago
Share
SHARE

– 2016માં 11 વોર્ડમાં 44 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હતી પરંતુ પ્રોજેકટો પૂર્ણ કરવામાં અસફળતા

વાપી : વાપી પાલિકાની વર્તમાન બોડીના ચાર વર્ષ પૂર્ણ થયા છે.પરંતુ આ ચાર વર્ષમાં શહેરના અનેક પ્રોજેકટો અધુરા છે.જેમાં શહેરના મહત્વનો રિંગરોડનો પ્રોજેકટ હજુ સુધી પૂર્ણ થઇ શકયો નથી.જયારે વાપી જુના ફાટક પાસે સબ વે,સિટી બસ સેવા,ડમ્પિંગ સાઇટને વિકસાવાવની કામગીરી સહિતના પ્રોજેકટો અધુરા છે અથવા હજુ કામગીરી થઇ શકી નથી.જેથી આગામી એક વર્ષમાં અધુરા પ્રોજેકટોને પૂર્ણ કરવાનો સૌથી મોટો પડકાર શાસકોને રહેશે.

વાપી પાલિકાની ચૂંટણી વર્ષ 2016ના નવેમ્બરના અંતમાં યેજાઇ હતી. જેમાં 11 વોર્ડની કુલ 44 માંથી 41 બેઠકો પર ભાજપ અને 3 બેઠકો કોંગ્રેસને મળી હતી. ડિસેમ્બર 2016માં સમિતિની રચના સાથે ભાજપના શાસનનો પ્રારંભ થયો હતો.ડિસેમ્બર 2020માં વર્તમાન પાલિકાના શાસકોના ચાર વર્ષ પૂર્ણ થાય છે.આમ છતાં જાહેરાત કરેલા અનેક પ્રોજેકટો અધુરા છે.

રિંગ રોડ: 5 કરોડનો પ્રોજેકટ

નવા રેલવે અંડરબ્રિજથી રોફેલ કોલેજ તરફના રીંગરોડની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઇ છે,એક જમીનના અભાવે પ્રોજેકટ હજુ પણ અધુરો છે.વાપી જુના રેલવે ફાટક પાસે સબ વે બનાવવા મંજુરી રેલવે આપી છે,પરંતુ સ્થળ પર હજુ કોઇ કામગીરી શરૂ થઇ શકી નથી.સિટી બસ સેવાની વહીવટી પ્રક્રિયા તથા મંજુરીની પ્રક્રિયા પૂર્ણ થઇ છે,પરંતુ હજુ સુધી સિટી બસનો પ્રારંભ થયો નથી.જયારે પાલિકાની ચંડોર ખાતે ડમ્પિંગ સાઇટને હાલ વિકસાવવાની કામગીરી ચાલી રહી છે.આ પ્રોજેકટને પૂર્ણ થતાં હજુ ઘણો સમય લાગી શકે તેમ છે.આમ પાલિકાના વર્તમાન શાસકોના 4 વર્ષ પૂર્ણ થયા છે.છતાં પણ અનેક પ્રોજેકટ અધુરા છે.

વર્ષો પછી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી બાકી

છેલ્લા 5થી વધુ વર્ષથી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી વાપી શહેરમાં ચાલી રહી છે.અમુક વિસ્તાર બાકી રહી જતાં ફરી વખત સરકારે નાણાંની જોગવાઇ કરી હતી,આમ છતાં હજુ પણ 100 ટકા ભુગર્ભ ગટર યોજનાનો પ્રોજેકટ પૂર્ણ થઇ શકયો નથી.ફ્રીશ માર્કેટનો પ્રોજેકટ પણ વિંલબમાં છે.ખાસ કરીને પાલિકાના શાસકોએ ભુગર્ભ ગટર યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ થાય તે દિશંમાં જીયુડીસી સાથે સંકલન કરી પ્રશ્ન ઉકેલવો જોઇએ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અંકલેશ્વરના ખરોડ ચાચા હોટલ પાસેથી 16.55 લાખ રૂપિયાનો બિન અધિકૃત ગુટકાનો જથ્થો ઝડપાયો
Next Article નર્મદાનું પાણી સ્થાનિક ગામોને મળતું નથી, સિંચાઈનો લાભ આપો : સાંસદ મનસુખ વસાવા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up