By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાનકુવામાં 4.50 લાખનો ખેર લાકડાનો જથ્થો ઝડપાયો, ચાલક ફરાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > રાનકુવામાં 4.50 લાખનો ખેર લાકડાનો જથ્થો ઝડપાયો, ચાલક ફરાર
GeneralSouth Gujarat

રાનકુવામાં 4.50 લાખનો ખેર લાકડાનો જથ્થો ઝડપાયો, ચાલક ફરાર

HM News
Last updated: 27/12/2020 6:57 AM
HM News
5 years ago
Share
SHARE

ચીખલી : ચીખલી વન વિભાગે રાનકુવામાં આઈસર ટેમ્પોમાંથી ખેરના લાકડાનો રૂ. 4.50 લાખનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ચીખલી વન વિભાગની કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી રેંજ અને વલસાડ ઉત્તર વન વિભાગના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન રાનકુવામાં રસ્તો બ્લોક કરીને આઇસર ટેમ્પો (નં. જીજે-16-એયુ-6564)ને ઉભો રખાવતા ચાલક ટેમ્પો છોડી ફરાર થઈ ગયો હતો.

વનકર્મીઓએ ટેમ્પોમાં તાડપત્રી ખોલી તપાસ કરતા છોલેલા ખેરના લાકડાનો જથ્થો નંગ 382 ઘનમીટર 6.717 (10 ટન) રૂ. 4.50 લાખ મળી આવ્યો હતો. વનકર્મીઓએ લાકડાનો જથ્થો સહિત ટેમ્પો મળી કુલ રૂ. 14.50 લાખનો મુદ્દામાલ કબજે કરી વન વિભાગે તપાસ હાથ ધરી હતી.

વારિસ પઠાણનું માથું કાપી લાવનારને 11 લાખનું ઈનામ આપવાની મુસ્લિમ સંગઠને કરી જાહેરાત
1000 વર્ષ સુધી અડીખમ રહે અને ગમે તેવા ભૂકંપ સામે ડગે પણ નહીં એવું રામ મંદિર
પિતા રોજ કબ્રસ્તાનમાં જોતાં હતા રાહ,મૃત્યુના 23 દિવસ બાદ કબ્રમાથી બહાર આવી ગયો દીકરાનો મૃતદેહ
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે ઉપવાસ પર બેસી કૃષિ બિલને સમર્થન જાહેર કર્યું
શિવસેનાના બળવાખોરોને તા. 11 જુલાઈ સુધી સુપ્રીમ કોર્ટની રાહત
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલી સુગરમાં સહકાર પેનલનો વિજય
Next Article મરોલી સુગર ફેકટરીના પ્રમુખ- ઉપપ્રમુખની બિનહરીફ વરણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up