By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાઓને હાલમાં નહીં છોડવાનો નિર્ણય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાઓને હાલમાં નહીં છોડવાનો નિર્ણય
GeneralInternational

અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાઓને હાલમાં નહીં છોડવાનો નિર્ણય

HM News
Last updated: 28/12/2020 8:41 AM
HM News
6 years ago
Share
SHARE

પત્રકાર ડેનિયલ પર્લના અપહરણ અને હત્યાના આરોપસર પકડાયેલા આતંકી સંગઠન અલ કાયેદાના આગેવાન અહમદ ઉમર સઇદ શેખ તથા તેના અન્ય ત્રણ સાથીઓને છોડવાનો આદેશ કરાચી સ્થિત સિંધ વડી અદાલતે રદ કર્યો હતો.અગાઉ સિંધ હાઈકોર્ટે એ ચાર આરોપીઓને ‘પુરાવાના અભાવે’ છોડવાનો આદેશ આપ્યો હતો. એ આદેશનો અમલ જેલ સત્તાવાળાઓએ શનિવારે કરવાનો હતો,પરંતુ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના આદેશના અનુસંધાનમાં સિંધ હાઈ કોર્ટે અગાઉના હુકમમાં સુધારો કર્યો હતો.

સિંધની વડી અદાલતે અહમદ ઉમર સઇદ શેખ તથા અન્ય ત્રણ જણની અટકાયત સંબંધી સિંધ સરકારના તમામ નોટિફિકેશન્સને ‘રદબાતલ’ ગણાવતાં એ ચાર આરોપીઓને અટકાયતમાં નહીં રાખવાનો આદેશ આપ્યો હતો.સિંધ હાઈ કોર્ટે ઉક્ત ચાર આરોપીઓની અટકાયત ગેરકાયદે હોવાનું પણ જણાવ્યું હતું. હાઈ કોર્ટે શનિવારે એવી સ્પષ્ટતા કરી હતી કે ૨૮ સપ્ટેમ્બરના સર્વોચ્ચ અદાલતના હુકમ અનુસાર આરોપીઓને જેલમાંથી છોડવા નહીં.સિંધ હાઈ કોર્ટે ગયા એપ્રિલ મહિનામાં એ ચાર આરોપીઓને છોડવાનો હુકમ કર્યો હતો,પરંતુ તેની સામે સિંધ સરકાર અને પત્રકાર ડેનિયલ પર્લના પરિવારની અપીલની સુનાવણીમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ૨૮ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે અપીલની આગામી સુનાવણીની તારીખ સુધી ચાર આરોપીઓને મુક્ત કરવાના નથી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CM રૂપાણીની પુત્રી અને જમાઇને અધિકારીએ કહ્યું RTPCR ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે અને…
Next Article વલસાડ ભાજપ તાલુકાના પ્રમુખ પર કોવિડ-19 ની ગાઈડલાઈનનાં ભંગ કરવા બદલ નોંધાઈ ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up