By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવસારીના જૂનાથાણામાં જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.18 હજારનો મુદ્દામાલ કબજે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવસારીના જૂનાથાણામાં જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.18 હજારનો મુદ્દામાલ કબજે
GeneralSouth Gujarat

નવસારીના જૂનાથાણામાં જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.18 હજારનો મુદ્દામાલ કબજે

HM News
Last updated: 29/12/2020 7:29 AM
HM News
5 years ago
Share
SHARE

નવસારી : નવસારી ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે જૂનાથાણા વિસ્તારમાં રાત્રિના સમયે જુગાર રમતા 6 જુગારીયાને રંગેહાથે ઝડપી લીધા હતા અને પોલીસે રૂ 18 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.નવસારી ટાઉન પોલીસમાં ફરજ બજાવતા અપોકો દિગ્વિજય રવજીભાઈ,વિજયભાઈ,પરેશ બાવિષ્કર,કિરીટ ખાતુભાઈ સહિત જુગારનાં કેસો અટકાવવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

દરમિયાન બાતમી મળી હતી કે જુનાથાણા મતિયા પાટીદાર વાડીની સામે વિપુલ દેસાઈનાં મકાન આગળ કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.બાતમીને પગલે પોલીસે રેડ કરતા તીનપત્તીનો જુગાર રમતા વિપુલ દેસાઈ,હિતેશ ગામીત,ગૌરવ કંસારા,નરબહાદુર કથુલ્લા,બલબહાદુર કથુલ્લા અને જગત કથુલ્લા (તમામ રહે. નવસારી)ની જુગારધારાની કલમ મુજબ અટક કરી હતી.પોલીસે કુલ રૂ. રૂ.18450નો મુદ્દામાલ કબજે કરી પીએસઆઈ એન.ડી.ચૌધરી તપાસ કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે,નવસારીમાં પોલીસ જુગાર ઉપરાંત દારૂનો વેપલો કરનારા પર બાજ નજર રાખી રહી છે.જેને લઇ નવસારી શહેર ઉપરાંત જિલ્લાભરમા દારૂ અને જુગારના કેસો બહાર આવી રહ્યાં છે.

દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં પોલીસે ઇન્કમટેક્ષ વિભાગ પાસે કેટલાક દસ્તાવેજોની માંગણી કરી
ઉડ્ડયન ઉદ્યોગની રેવેન્યુ ૨૫,૦૦૦ કરોડ ઘટી શકે છે : CRISIL
ભારત વિરૂધ્ધ અમેરિકી નિગમના રિપોર્ટ અંગે અમેરિકામાં જ ઊઠેલો વિવાદ
ભડકાઉ ભાઈજાન અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત ઘર પર હુમલો, હત્યાની અપાઇ ધમકી
આજે પોષી પુનમ, માં અંબાજીનો પ્રાગટ્ય દિન : ભક્તો માટે 1,600 કિલો બુંદી અને 2,100 કિલો સુખડીનો પ્રસાદ તૈયાર કરાયો
Share This Article
Facebook Email Print
Previous Article નવા સર્ક્યુલર પ્રમાણે હવે ઔદ્યોગિક એકમો 4 થી 6 મીટર જગ્યા છોડી બાંધકામ કરી શકશે
Next Article વલસાડ : માલવણનું તળાવ મત્સ્ય ઉછેર માટે ફાળવી દેવાતા ગ્રામજનોનો આક્રોશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up