By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં પાણી-ગટર લાઇનના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય વિનુ મોરડીયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા : વીડિયો વાઈરલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં પાણી-ગટર લાઇનના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય વિનુ મોરડીયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા : વીડિયો વાઈરલ
GeneralSurat

સુરતમાં પાણી-ગટર લાઇનના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય વિનુ મોરડીયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા : વીડિયો વાઈરલ

HM News
Last updated: 30/12/2020 8:32 AM
HM News
5 years ago
Share
SHARE

– ડભોલી ખાતે પાણી-ગટર લાઇનના ખાતમુહૂર્તમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા
– વાઈરલ થયેલા વીડિયોમાં લોકો એકઠાં અને નાની બાળકીઓ પણ નજરે પડે છે

સુરત : કોરોના મહામારીમાં સરકારે ગાઇડલાઇન બહાર પાડી લોકોને તેનું પાલન કરવાની અપીલ કરી છે ત્યારે આ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનારા સામાન્ય લોકોને સરકારી અધિકારીઓ અથવા પોલીસ દંડ પણ ફટકારે છે પરંતુ નેતાઓ માટે જાણે કોઇ નિયમ જ ન હોય તેવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે.ત્યારે સુરતના ધારાસભ્યની હાજરીમાં ડભોલી વિસ્તારમાં પાણી-ગટર લાઇનના ખાતમુહૂર્તમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે.

પોલીસ અને સરકારને ખુલ્લી ચેલેન્જ આપતા હોવાનો વીડિયો વાઈરલ

કોરોના મહામારી દરમિયાન સરકારી અધિકારીઓથી લઇ નેતાઓ અને ધારાસભ્યો ખુલ્લેઆમ સરકારી ગાઇડલાઇનનાં ધજાગરા ઉડાવે છે.નેતાઓ પોતાની બર્થ-ડે પાર્ટીથી લઇ લગ્ન સમારંભોનું આયોજન કરે છે અને જાણે તેઓએ કોરોનાનાં સંક્રમણને ફેલાવવાનું પ્રણ લીધું હોય તેમ મોટી સંખ્યમાં ભીડ એકઠી કરે છે અને પોલીસ અને સરકારને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેમ વર્તન પણ કરતા હોય છે ત્યારે આવા કિસ્સામાં હવે સુરતમાં કતારગામ વિધાનસભાના ઘારાસભ્ય વિનુ મોરડીયા પણ સામેલ થઈ ગયા છે.ડભોલી ખાતે પાણી-ગટર લાઇનના ખાતમુહૂર્તમાં કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડીયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે.

વીડિયો વાઈરલ થયા બાદ લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે

વાઈરલ થયેલા વીડિયોમાં લોકો કહે છે કે,જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે.માસ્કના નામે ડભોલી બ્રીજ પાસે મસમોટો દંડના ઉઘરાણા કરતી સીંગણપોર પોલીસ શું ઘારાસભ્ય પર કાર્યવાહી કરશે..? વીડિયો વાઈરલ થયા બાદ લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે,સામાન્ય લોકો સામે કાર્યવાહી થાય છે ત્યારે આ નેતાઓ સામે કાર્યવાહી થશે? આ વીડિયોમાં નાની બાળકો પણ નજરે પડી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સાયબર ક્રિમિનલ પૈસા પડાવવા વિડિયો-કોલમાં કપડાં ઊતરાવી કરે છે બ્લેકમેલ, સુરતના યુવકથી લઈ આધેડ ભોગ બન્યા
Next Article ગુજસીટોક હેઠળ માથાભારે આસીફ ટામેટા સહિત ત્રણની કરાઇ ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up