By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિદ્યુુત વિભાગના ખાનગીકરણ સામે કોંગ્રેસની જિ.પં.ને ચીમકી, દાનહ જિ.પં.પ્રમુખને વિરોધ કરતો ઠરાવ કરવા જણાવ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વિદ્યુુત વિભાગના ખાનગીકરણ સામે કોંગ્રેસની જિ.પં.ને ચીમકી, દાનહ જિ.પં.પ્રમુખને વિરોધ કરતો ઠરાવ કરવા જણાવ્યું
GeneralSouth Gujarat

વિદ્યુુત વિભાગના ખાનગીકરણ સામે કોંગ્રેસની જિ.પં.ને ચીમકી, દાનહ જિ.પં.પ્રમુખને વિરોધ કરતો ઠરાવ કરવા જણાવ્યું

HM News
Last updated: 30/12/2020 9:59 AM
HM News
5 years ago
Share
SHARE

– સાત દિવસમાં ઠરાવ ન કરે તો જિ.પં. કાર્યાલયનો ઘેરાવ કરશે

દાનહ કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખને અભિવાદન પ્રદેશને લગતા વિવિધ મુદ્દાઓ અંગે લેખિત રજુઆત કરી હતી.દાનહ કોંગ્રેસે કરેલી રજુઆતમાં ચૂંટણી દરમ્યાન વિવિધ જાહેરાત અને જનતાને જે વાયદા કર્યા હતા હવે એને નિભાવવા દાનહમાં વિદ્યુત વિભાગનું પ્રાઇવેટીકરણ ન થાય તે માટે યોગ્ય કરવાની જરૂર છે.ગ્રુપ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના પાવર છીનવાઈ ગયા છે એને પરત લેવા,જિલ્લા પંચાયત નેજા હેઠળ ચાલી રહેલા શિક્ષણવિભાગમાં વર્ષોથી કાર્યરત શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં છે.

કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને નોકરીમાથી કાઢી મુકવામાં આવ્યા છે તેઓને પરત નોકરી પર રખાવા,અધિકારીઓની તાનાશાહી અને મનમાનીને કંટ્રોલમાં લાવી ભ્રષ્ટાચાર પર રોક લગાવવા બાબતે ઘટતુ કરવાની માગ કરી છે.દાનહ પ્રસાશન દ્વારા વિદ્યુત વિભાગને પ્રાઇવેટીકરણ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરી દીધી છે.દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા વિદ્યુત વિભાગના પ્રાઇવેટીકરણનો વિરોધ કર્યો છે.અને 20 પંચાયતના દરેક સરપંચોને પત્ર લખી નિવેદન કર્યું છે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સર્વસંમતિથી વિદ્યુત પ્રાઇવેટીકરણ કરવાના ટેન્ડર પ્રક્રિયા રદ કરવાના ઠરાવને પસાર કરે અને સાત દિવસમાં પ્રસાશન સમક્ષ વિરોધ કરે નહી તો દાનહ કોંગ્રેસ જિલ્લા પંચાયત કાર્યાલયનો ઘેરાવ કરશે.આમ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે જિલ્લા પંચાયતમાં સત્તાધીશોને રજૂઆત કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડમાં રૂ.27 કરોડના ખર્ચે STP પ્લાન્ટનું CM દ્વારા ઇ- લોકાર્પણ કરાયું
Next Article ઉમરગામના સોળસુંબા પંચાયતે મહારાષ્ટ્રનાં ગામમાં સ્ટ્રીટ લાઇટ નાંખતા વિવાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up