By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત ખારવા સમાજના અનેકવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા અંગે વેરાવળમાં મીટીંગ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ગુજરાત ખારવા સમાજના અનેકવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા અંગે વેરાવળમાં મીટીંગ
GeneralSaurashtra

ગુજરાત ખારવા સમાજના અનેકવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા અંગે વેરાવળમાં મીટીંગ

HM News
Last updated: 30/12/2020 10:21 AM
HM News
5 years ago
Share
SHARE

– દક્ષિણ ગુજરાતના માચ્છીમારો વર્ષોથી સારા બંદરથી વંચિત

– પીલાણીઓના માલિકોને રાહત પેકેજ આપવા મુખ્યમંત્રીને રજૂઆત

ગુજરાત ખારવા સમાજની અગત્યની મીટીંગ ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર તેમજ વેરાવળ ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઇ કુહાડાના અધ્યક્ષ સ્થાને ખારવા સમાજ વાડી માં રાખવામાં આવી હતી.મીટીંગમાં દક્ષિણ ગુજરાતના માચ્છીમારો જે વર્ષોથી સારા બંદરથી વાંચીત છે તે દક્ષિણ ગુજરાતના મચ્છીમારો માટે નવા બંદર બનાવવા માટે ની રજૂઆત સહિતના અનેક પ્રશ્ર્નોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે માછીમારોને ખુબજ નુકશાન ભોગવું પડ્યું છે.આ બાબતે સરકાર પાસે રાહત પેકેજ બોટો તથા પીલાણીઓના માલિકોને મળે તે પણ વિચારણા કરાઈ હતી.આ મીટીંગ ગુજરાતના બંદરોના તમામ પ્રમુખો તેમજ પટેલો દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેકટર કિશોરભાઇ મોહનભાઇ કુહાડાને રજૂઆત કરવામાં આવી હતી.

આ મીટીંગમાં હાજર રહેલ ઉપ પ્રમુખ જીતુભાઈ કુહાડા જાફરાબાદ ખારવા સમાજના પટેલ નારણભાઈ બાંભણીય તથા નરેશ ભાઈ,ઓલ ઈન્ડિયા ફિશરીઝ ફેડરેશનના ઉપપ્રમુખ ભગુભાઈ સોલંકી,કનૈયાભાઈ સોલંકી,માંગરોળ ખારવા સમાજના અગ્રણી મેધજીભાઈ વંદુર,વણાકબારા ખારવા સમાજના પટેલ દિનેશભાઇ પાંજરી,દીવ ખારવા સમાજના પટેલ મગનભાઇ પટેલ,ઘોઘલા ખારવા સમાજના પટેલ સુરેન્દ્રભાઈ સોલંકી,ઉના ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ કાપડિયા, સુરત ખારવા સમાજના અગ્રણી શૈલેશભાઈ ઉમરીગર,ભીડીયા ખારવા સમાજના પૂર્વ પટેલ નરશીભાઈ ડાલકી,માઢવાડ ખારવા સમાજના પૂર્વ પટેલ દિનેશભાઈ લોઢારી,માંડવી ખારવા સમાજના પટેલ હંસરાજભાઈ બદરી માલમ,મુંદ્રા ખારવા સમાજના પટેલ રાજેશભાઈ કષ્ટા,સલાયા ખારવા સમાજના પટેલ નારણભાઈ ખારવા,ગાંધીધામ ખારવા સમાજના પટેલ વિજયભાઈ મોતીવરસ,દ્વારકા ખારવા સમાજના પટેલ વિજયભાઈ તાવડી,અખીલ કચ્છ ખારવા સમાજના પુર્વ પ્રમુખ શીવજીભાઈ ઝાલા, પોરબંદરના ખારવા સમાજના ઉપપ્રમુખ અસ્વિનભાઈ જુંગી,પોરબંદરના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ,અખીલ ગુજરાત માચ્છી મહામંડળના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, મંત્રી પૃથ્વીભાઈ ફોફંડી,સુત્રાપાડા ખારવા સમાજના પટેલ હરેશભાઈ ગોહેલ,તથા સુરેશભાઈ બારૈયા સહિત ખારવા સમાજના આગેવાન બાબુભાઇ જુંગી,બાબુભાઈ આગ્યા,હીરાભાઈ વધાવી,ગુજરાત બંદરના તમામ બોટ એશોસીએસનના પ્રમુખો તથા હોડી (પીલાણી) એશોસીએસનના પ્રમુખ ખાસ હાજર રહ્યાં હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં GCTOC અંતર્ગત લાલુ ઝાલિમ ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાયો, 3ની ધરપકડ, ગેંગ સામે કુલ 94 ગુનાઓ નોંધાયેલા છે
Next Article સરકારી બેન્કોએ નવા વર્ષે એક્ત્ર કરવુ પડશે રૂ.430 અબજનું ભંડોળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up