By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રૂપાણી સરકારે રાજ્યના દસ IAS અધિકારીને સિલેક્શન ગ્રેડ આપીને પગારમાં કર્યો જંગી વધારો, જાણો કોણ છે આ અધિકારીઓ ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રૂપાણી સરકારે રાજ્યના દસ IAS અધિકારીને સિલેક્શન ગ્રેડ આપીને પગારમાં કર્યો જંગી વધારો, જાણો કોણ છે આ અધિકારીઓ ?
AhmedabadGeneralGujarat Now

રૂપાણી સરકારે રાજ્યના દસ IAS અધિકારીને સિલેક્શન ગ્રેડ આપીને પગારમાં કર્યો જંગી વધારો, જાણો કોણ છે આ અધિકારીઓ ?

HM News
Last updated: 04/01/2021 5:34 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : ગુજરાત સરકારે પાંચ આઈએએસ અધિકારીઓને બઢતી આપીને તમામ અધિકારીઓને પ્રિન્સિપાલ સેક્રેટરીના ગ્રેડમાં મૂક્યા છે.આ ઉપરાંત દસ અધિકારીઓને આઈએએસનો સિલેક્શન ગ્રેડ આપવાનો પણ નિર્ણય કર્યો છે.

આ દસ અધિકારીઓમાં ધવલ પટેલ, ઉદિત અગ્રવાલ,સુપ્રીત સિંહ ગુલાટી,જે.બી. પટેલ,એચ.કે. કોયા,એ.એમ. શર્મા,એમ.વાય. દક્ષિણી, ડી.એસ.ગઢવી, ડી.પી. દેસાઈ અને સૈદિનપુઈ છાકછુઆકનો સમાવેશ થાય છે.રૂપાણી સરકાર દ્વારા રૂપિયા 1,23,100થી 2,15,100ના પે સ્કેલમાં મૂકવામાં આવેલા અધિકારીઓમાં સુરતના કલેક્ટર ધવલ પટેલ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નાણાં વિભાગના સંયુક્ત સચિવ સૈદિનપૂઇ છાકછુઆક,પાટણના કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી,મોરબીના કલેક્ટર જે.બી. પટેલ,સુરતના જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. કોયા,ગાંધીનગરના કમિશનર ઑફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ એ.એમ. શર્મા,મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી,ખેડા-નડિઆદના જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ. ગઢવી અને ગાંધીનગરમાં કોઓપરેટીવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે સેવા આપતા ડી.પી. દેસાઈનો સમાવેશ થાય છે.બિહારમાં પટણા ખાતે ડિરેક્ટર પ્રાઈમરી એજ્યુકેશન તરીકે ડેપ્યુટેશન પર મોકલવામાં આવેલા ડૉ. રણજિત કુમાર સિંહને પણ આ પે સ્કેલમાં મૂકવામાં આવ્યા છે.

————————————————————————————————-
ગુજરાતના 5 પાવરફુલ IAS અધિકારીઓને અગ્ર સચિવમાં બઢતી, IPS અધિકારીઓ અંગે કોઇ જાહેરાત નહીં

રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે નવા વર્ષના બીજા દિવસે જ IAS અધિકારીઓને બઢતી આપી છે પણ હજી પોલીસ ખાતામાં IPS અધિકારીઓ માટે કોઇ જાહેરાત નથી કરાઇ. રાજ્યના 1996 બેચના 5 સીનિયર IAS અધિકારીઓને સચિવમાંથી અગ્ર સચિવ તરીકે પ્રમોશન મળ્યું.રાજ્યના સામાન્ય વહિવટી વિભાગે નવા વર્ષના બીજા દિવસે શનિવારે મોડી સાંજે 1996 બેચના પાંચ સીનિયર IAS અધિકારીઓને સચિવમાંથી અગ્ર સચિવ તરીકે બઢતી આપી છે.આ પાંચ IAS અધિકારીઓમાંથી માત્ર બે IAS અધિકારીઓ જ ગુજરાતમાં છે.બાકીના ત્રણ IAS અધિકારીઓ પ્રતિનિયુક્તી પર છે.

સામાન્ય વહિવટ વિભાગે પાંચ IAS અધિકારીઓને અગ્ર સચિવ તરીકે બઢતી આપી છે.જેમાં ટોકયોની ઇન્ડિયન એમ્બેસીમાં મિનિસ્ટરી ઓફ ઇકોનોમિક્સ અને કોમર્સના મિનિસ્ટર મોના કંધાર, વોશિંગ્ટન ડીસી ખાતે ઇન્ટરનેશનલ મોનિટ્રી ફંડના ઇડીના સીનિયર એડવાઇઝર ડૉ. ટી.નટરાજન,વોશિંગ્ટન વર્લ્ડ બેન્કના ઇડીના સીનિયર એડવાઇઝર રાજીવ ટોપનો,પ્રવાસન,દેવસ્થાન વિભાગના સચિવ મમતા વર્મા અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને અગ્ર સચિવ તરીકે બઢતી આપી છે.અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને તેમના IAS પત્ની મોના કંધાર બન્ને બેચમેન્ટ છે અને આ IAS દંપત્તિને પણ અગ્ર સચિવ તરીકે બઢતી મળી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો, ડોલરના મૂલ્યમાં વધઘટ અને કોરોના વાઇરસની રસીનું વિતરણ વચ્ચે ફોરેન લિકવિડતી આધારિત બજારની ચાલ …!!!
Next Article દિલ્હીમાં પાન-મસાલા ઉત્પાદકનું 830 કરોડનું GST ચોરીનું કૌભાંડ, 1ની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up