By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમે નથી ઇચ્છતા કે મમતા બેનર્જીની હત્યા થાય, બીજેપી સાંસદના નિવેદનને લઈ હોબાળો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમે નથી ઇચ્છતા કે મમતા બેનર્જીની હત્યા થાય, બીજેપી સાંસદના નિવેદનને લઈ હોબાળો
GeneralNationalPolitics

અમે નથી ઇચ્છતા કે મમતા બેનર્જીની હત્યા થાય, બીજેપી સાંસદના નિવેદનને લઈ હોબાળો

HM News
Last updated: 04/01/2021 5:39 AM
HM News
5 years ago
Share
SHARE

અમે નથી ઇચ્છતા કે મમતા બેનર્જી ની હત્યા થાય,બીજેપી સાંસદના નિવેદન ને લઈ પ.બંગાળ માં ચકચાર મચી ગઇ છે.પ.બંગાળમાં ચુંટણીઓ અગાઉનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે આ બધા વચ્ચે ભાજપ સાંસદ અર્જુન સિંહ એ મમતા બેનર્જીને લઇ વિવાદાસ્પદ નિવેદન આપતા ભારે ચર્ચાઓ ઉઠી છે.
અર્જુનસિંહે કહ્યું કે જો મમતા બેનર્જીને હત્યાને લઇ શંકા છે તો તેમણે વડાપ્રધાનને પત્ર લખવો પડશે અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી સુરક્ષા કવર પ્રાપ્ત કરવું પડશે.અમે નથી ઇચ્છતા કે તેના ભત્રીજાની બંગાળના લોકોની સહાનુભૂતિ માટે હત્યા થાય.આમ મમતા બેનર્જી ને લઈ અપાયેલા આ નિવેદન ને પગલે રાજકારણ ગરમાયુ છે.

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઇ રાજકારણ બરાબરનું ગરમાયું છે.સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને અત્યારે મુખ્ય વિપક્ષી દળની ભૂમિકા નિભાવી રહેલા ભાજપની વચ્ચે જોરદાર જુબાની જંગ ચાલુ છે.આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળની બેરકપુર લોકસભા સીટ પરથી ભાજપ સાંસદ અર્જુન સિંહએ મમતા બેનર્જીને લઇ આપત્તિજનક નિવેદન આપ્યું છે.

અર્જુનસિંહે કહ્યું- સહાનુભૂતિ માટે નથી ઇચ્છતો હત્યા થાય

અર્જુનસિંહે કહ્યું કે જો મમતા બેનર્જીને હત્યાને લઇ આશંકા છે તો તેમણે વડાપ્રધાનને પત્ર લખવો પડશે અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી સુરક્ષા કવર પ્રાપ્ત કરવું પડશે.અમે નથી ઇચ્છતા કે તેના ભત્રીજાની બંગાળના લોકોની સહાનુભૂતિ માટે હત્યા થાય.

શું છે આખો મામલો

ખરેખર ડિસેમ્બરમાં મમતા સરકારના મંત્રી સુબ્રત મુખર્જીએ કહ્યું હતું કે જો ભાજપ વિધાનસભાની ચૂંટણીઓમાં જીતતું નથી તો મમતા બેનર્જીની હત્યા કરાવી શકે છે. ત્યારબાદથી પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે.ભાજપ અને તૃણમૂલના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણના અવારનવાર અહેવાલો મળી રહ્યા છે.જેમાં બંને પક્ષોના કેટલાંય કાર્યકર્તાઓના મોત પણ થઇ ચૂકયા છે.

બંગાળ ભાજપ પ્રમુખે પણ સાધ્યું હતું નિશાન

પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે પણ સુબ્રત મુખર્જીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારને જનતાનો ટેકો નથી મળી રહ્યો તેથી સહાનુભૂતિ મેળવવા તેઓ કેટલાક નિવેદનો આપી રહ્યા છે.તે કહી રહી છે કે કેટલાક લોકો તેમની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે પરંતુ કોઈ આ પ્રકારનો ગુનો કેમ કરે? તે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં લોકોના મત મેળવવા માટે આવા નિવેદનો આપી રહી છે જેથી તે લોકોની સહાનુભૂતિ મેળવી શકે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિલ્હીમાં પાન-મસાલા ઉત્પાદકનું 830 કરોડનું GST ચોરીનું કૌભાંડ, 1ની ધરપકડ
Next Article Corona Vaccine પર રાજકારણ : કોંગ્રેસ નેતાએ કહ્યું- ‘પહેલા PM મોદી અને ભાજપના નેતા મૂકાવે રસી’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up