By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉત્તરાયણમાં એક ધાબા પર 50 લોકો ભેગાં થઈને પતંગ ઉડાડી શકશે કે નહીં ? જાણો નીતિન પટેલની મોટી જાહેરાત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ઉત્તરાયણમાં એક ધાબા પર 50 લોકો ભેગાં થઈને પતંગ ઉડાડી શકશે કે નહીં ? જાણો નીતિન પટેલની મોટી જાહેરાત
AhmedabadGeneral

ઉત્તરાયણમાં એક ધાબા પર 50 લોકો ભેગાં થઈને પતંગ ઉડાડી શકશે કે નહીં ? જાણો નીતિન પટેલની મોટી જાહેરાત

HM News
Last updated: 04/01/2021 5:55 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર ઉત્તરાયણ નજીકમાં છે ત્યારે ગુજરાત સરકારે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ધાબે એકઠા થવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે,ઉત્તરાયણના તહેવારોમાં લોકો ધાબે મોટી સંખ્યામાં ભેગા ના થાય એ માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જારી કરશે.તેમણે સ્પષ્ટતા કરી કે,ગુજરાત સરકાર એક ધાબા પર પરિવારનાં 5-6 લોકો ભેગાં થાય તેને મંજૂરી આપશે પણ કોઈ પણ સંજોગોમાં એક ધાબા પર 50 લોકો ભેગા થાય એને મંજૂરી નહિ આપે.એક જ પરિવારના અને એક રસોડે જમતાં હોય એવાં લોકો ધાબે જઈ શકશે પણ બહારનાં લોકો ધાબા પર આવીને ભીડે કરે તેને કોઈ સંજોગોમાં મંજૂરી નહીં અપાય.અમદાવાદમાં રામદેવનગરમાં સદવિચાર પરિવારની મોક્ષવાહિનીના લોકાપર્ણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંકેત આપ્યો કે,રાજય સરકારે આ વર્ષે પતંગોત્સવ ઊલે રદ કરી દીધા છે પણ આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને કારણે ઉતરાયણમાં છૂટછાટ આપી શકે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવા સંકેત આપ્યા છે કે,ધાબા પર પરિવારના પાંચ-છ જણાં પતંગ ઉડાડે તો વાંધો નથી પણ ધાબાં અને પોળોમાં 50થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં.સરકારના નિર્ણયના કારણે આ વર્ષે પોળોમાં ભાડેથી ધાબા મેળવી મિત્ર-સબંધીઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણી શકાશે નહીં.પણ ટોળા એકઠાં નહી થઇ શકે.પોળો અને ધાબા પર 50થી વધુ લોકોને મંજૂર નહી મળે. તેમણે એવુ પણ જણાવ્યું કે,ટૂંક સમયમાં હાઇપાવર કમિટીમાં આ મુદ્દે નિર્ણય લેવાશેઉતરાયણમાં પતંગ ઉડાવવાના મામલે આખીય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.

આ વર્ષે ગુજરાતીઓએ સરકારની ગાઇડલાઇન મુજબ ઉતરાયણની ઉજવણી કરવી પડશે.રસ્તા પર પતંગ ઉડાડવા કે પતંગ લૂંટવા પર પણ પ્રતિબંધ છે.આ ઉપરાંત ચાઇનીઝ દોરી-ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂકાયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બાંદરાનો નવો સ્કાયવૉક હાઇવે સુધી પહોંચાડશે, કલાનગર સુધી નહીં
Next Article ACBના અધિકારીઓનો સ્વાંગ રચીને લાંચ માગનારાને વેપારીએ છટકું ગોઠવીને પકડાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up