By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પથ્થરબાજી કરનારને જેલ ભેગા કરવા કાયદો આવશે!!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પથ્થરબાજી કરનારને જેલ ભેગા કરવા કાયદો આવશે!!!
GeneralNational

પથ્થરબાજી કરનારને જેલ ભેગા કરવા કાયદો આવશે!!!

HM News
Last updated: 04/01/2021 6:39 AM
HM News
5 years ago
Share
SHARE

– મધ્યપ્રદેશમાં યોજયેલી રેલીમાં પથ્થમારાના કારણે અનેક ઇજાગ્રસ્ત:મુખ્યમંત્રી શિવરાજસિંહનું કડક વલણ

હાલમાં જ મધ્યપ્રદેશ ખાતે રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકત્રિત કરવાના ઉદ્દેશ્યથી રેલી કાઢવામાં આવી હતી.રેલી પર અચાનક જ અમુક તત્વો દ્વારા પથ્થમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહએ સખત શબ્દોમાં વખોળી કાઢી છે.શિવરાજસિંહે કહ્યું છે કે,ટૂંક સમયમાં પથ્થરબાજી કરનારાઓ વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે.

સીએમ શિવરાજસિંહે રવિવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે માત્ર કડક પગલા લેવામાં આવશે જ નહીં,પરંતુ સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓને સજા પણ ફટકારવામાં આવશે.મેં કડક કાયદો ઘડવાની સૂચના આપી છે અને તેના પર કામ શરૂ કરી દેવાયું છે.કાયદો ટૂંક સમયમાં ઘડી કાઢવામાં આવશે.

અગાઉ સીએમ શિવરાજે કહ્યું હતું કે,પથ્થરબાજો સમાજના દુશ્મનો છે.પથ્થરમારો કરવો એ કોઈ સરળ ગુનો નથી.કોઈકે ગમે ત્યાંથી ઉભા રહીને પથ્થરમારો કર્યો તેનાથી લોકોને ગંભીર ઇજા થઈ શકે છે અને જીવ પણ જઇ શકે છે.પથ્થરમારો ભય અને આતંકનું વાતાવરણ બનાવે છે.ગભરાટ પેદા થાય છે,અરાજકતા આવે છે જેથી આ બાબતને બિલકુલ સાંખી નહીં લેવામાં આવે.

શિવરાજે કહ્યું કે, સાંસદમાં કાયદો શાસન રહેશે.લોકશાહી શાંતિપૂર્ણ રીતે રાજુઆત કરવાની મંજૂરી આપે છે પરંતુ આગ લગાડવી,તોડફોડ કરવી,પથ્થરબાજી કરવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવી નથી.તેથી ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે,જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં માત્ર એક નાની કાર્યવાહી કરવામાં આવી હતી,પરંતુ હવે અમે સખત સજાની જોગવાઈ માટે કાયદો ઘડી રહ્યા છીએ.

પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ આ મુદ્દા પર જણાવ્યું હતું કે,કાયદો લાગુ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પત્થરમારાની ઘટનાઓ સામેં કડક કાર્યવાહી કરશે.કાયદો ખૂબ જ ટૂંક સમયમાં અમલી બનશે. પથ્થરમારો અને સરકારી સંપત્તિને નુકસાન કરનારા જેલમાં જશે.

ઉલ્લેખનીય બાબત છે કે, મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ઈન્દોરમાં રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે કાઢવામાં આવેલી રેલી પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી.જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને પરિસ્થિતિ તંગ બની હતી.

જો આ પ્રકારનો કાયદો આવશે તો તેની અસર ફક્ત મધ્યપ્રદેશ નહીં પરંતુ સમગ્ર દેશમાં જોવા મળશે.ઘણીવાર સરકાર વિરોધી આંદોલન પણ હિંસાત્મક બનતા હોય છે અને જાહેર સંપતિઓને નુકસાની પહોંચતી હોય છે ત્યારે આ કાયદો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article GST અધિકારીઓએ ડિસેમ્બરમાં જ 555 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો
Next Article સુરત :AIAIM એ રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં વિજય મેળવવાનો ભર્યો હુંકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up