[weather_data]
Breaking News
TRENDING NEWS

સુરત : રોષ/સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર પગારના મુદ્દે આરોગ્ય કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

[updated_date] [post_views]

Table of Content

કોરોનાકાળ દરમિયાન છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા સુરત ખાતે સિવિલ હોસ્પિટલના 800 કર્મચારીઓ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા છે.

સુરતમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર પ્રદર્શન

પગારના મુદ્દે આરોગ્ય કર્મચારીઓનો વિરોધ

સુરત સિવિલ હોસ્પિટલના 800 કર્મચારીઓ ધરણાં પર બેઠા

ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે.ત્યારે કોરોનાકાળ દરમિયાન પોતાની સેવા નિષ્ઠા પૂર્વક આપી રહેલા કર્મચારીઓમાં છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા રોષ જોવા મળ્યો છે.પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરતમાં સિવિલ સુપ્રિન્ટેડન્ટની ઓફિસ બહાર પગારના મુદ્દે આરોગ્ય કર્મચારીઓનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.સુરત સિવિલ હોસ્પિટલના 800 કર્મચારીઓ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે.તેઓ છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા રોષે ભરાયાં છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles