By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચાલુ લગ્નએ વરરાજો ભાગી ગયો અને તરત જ મહેમાન બનીને આવેલો કંડકટર બની ગયો વરરાજો!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચાલુ લગ્નએ વરરાજો ભાગી ગયો અને તરત જ મહેમાન બનીને આવેલો કંડકટર બની ગયો વરરાજો!
GeneralNational

ચાલુ લગ્નએ વરરાજો ભાગી ગયો અને તરત જ મહેમાન બનીને આવેલો કંડકટર બની ગયો વરરાજો!

HM News
Last updated: 06/01/2021 6:32 AM
HM News
5 years ago
Share
SHARE

ચેન્નાઇ,તા. ૬: શું તમે નસીબને માનો છો? જો નહીં તો કોઈ જ ફરક નથી પડતો! કારણકે જે થવાનું છે તે તો થવાનું જ છે.ભલે ગમે તે થઈ જાય.તમે ભલે ઈત્ત્।ેફાક કે આવી વસ્તુઓને ન માનતા હોવ પરંતુ આ સમાચારને વાંચ્યા પછી તમે હકીકતને નજરઅંદાજ ન કરી શકો.જરા એ જણાવો કે લગ્ન ચાલુ હોય અને કોઈ વરરાજો ભાગી જાય અને તરત જ કોઈ મહેમાનને તે વરરાજાની જગ્યાએ પરણાવી દેવામાં આવે ખરા? એકદમ અશકય સવાલ લાગ્યો ને? પરંતુ આવું બન્યું છે.

આ સમગ્ર ઘટના ચિકમગલૂર જિલ્લાના તારિકેરે તાલુકાના એક ગામનો જણાવવામાં આવે છે. જયાં એક ગર્લફ્રેન્ડના કારણે વરરાજો એક રાત પહેલા જ ફરાર થઈ ગયો હતો.જોકે,જયારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે વરરાજો ન મળ્યો તો લગ્નમાં આવેલા મહેમાનમાંથી એકે તેની જગ્યા લીધી અને તે મહિલા સાથે લગ્ન પણ કરી લીધાં.અમારા સહયોગી ‘બેગલુરુ મિરર’ના રિપોર્ટ અનુસાર, બે ભાઈઓ, અશોક અને નવીનને રવિવારે એક જ સ્થળ પર લગ્ન કરવાના હતાં.શનિવારે નવીન અને તેની થનારી પત્ની સિંધુએ તસવીરો પણ પડાવી હતી અને વડીલોના આશીર્વાદ પણ લીધા હતાં.જોકે,જયારે રવિવાર એટલે કે લગ્નનો દિવસ આવ્યો તો નવીન ગુમ થઈ ગયો હતો.

પછી ખબર પડી કે નવીનની ગર્લફ્રેન્ડે તેને ધમકી આપી હતી કે તે મહેમાનોની સામે જ ઝેર પીને લગ્નને બરબાદ કરી નાખશે.આ માટે જ નવીન લગ્નના હોલમાંથી ભાગી છૂટ્યો હતો અને તેની પ્રેમિકાને પ્રોમિસ આપ્યુ હતું કે તે તુમકુરુમાં મળશે.જોકે, ત્યારથી જ નવીનની કોઈ જ ભાળ નથી. જયારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે નવીનના ભાઈ અશોકે સાત ફેરા ફર્યા હતાં.જયાર સિંધુનો પરિવાર આઘાતમાં હતો.

હકીકતમાં જેવું સિંધુએ પોતાના ફૂટેલા નસીબ અંગે રોવાનું શરુ કર્યું તો તેના પરિવારના સભ્યોએ નિર્ણય લીધો કે તે વેડિંગ હોલમાંથી જ તેના માટે યોગ્ય વરરાજો શોધી લેશે.ચંદ્રપ્પા પોતે BMTઘ્માં કંડકટર છે.જે આ ઘટનાનો સાક્ષી પણ હતો.ચંદ્રપ્પાએ ઈચ્છા વ્યકત કરી કે જો બન્ને પરિવાર સહમત હોય તો તે લગ્ન કરવા માટે તૈયાર છે.જલદી જ બન્ને પરિવાર મળ્યા,લગ્નની વિધિ પૂરી થઈ અને તે દિવસે જ ચંદ્રપ્પા અને સિંધુ પતિ-પત્ની બની ગયાં.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ખેડૂતો પર ગોળી ચલાવાશે તો સંઘનું હેડક્વાર્ટર ઉડાવી દઇશું : ખેડૂત નેતા
Next Article મહજબ નહિ શીખાતા આપસ મેં બૈર રખના : ભાવનગરના પ્રસિધ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ મંદિરમાં ASP સફીન હસને માતાજીની આરતી ઉતારી અને માથું ટેકવી આર્શિવાદ લીધા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up