By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતીય ઇકોનોમીમાં ૨૦૨૦-૨૧માં ૯.૬ ટકાનો ઘટાડો થવાનું અનુમાન : WORLD BANK
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ભારતીય ઇકોનોમીમાં ૨૦૨૦-૨૧માં ૯.૬ ટકાનો ઘટાડો થવાનું અનુમાન : WORLD BANK
BusinessGeneralNational

ભારતીય ઇકોનોમીમાં ૨૦૨૦-૨૧માં ૯.૬ ટકાનો ઘટાડો થવાનું અનુમાન : WORLD BANK

HM News
Last updated: 06/01/2021 7:21 AM
HM News
6 years ago
Share
SHARE

વોશિંગ્ટન,તા. ૬: વિશ્વ બેંકે મંગળવારે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થામાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૯.૬ ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.જે પારિવારીક સ્તરે ખર્ચ અને અંગત રોકાણમાં ઘટાડાને પ્રતિબિંબત કરે છે.તો આવતા વર્ષે ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૫.૪ ટકા વધારાનું અનુમાન છે.

વિશ્વ બેંકે વૈશ્વિક આર્થિક સંભાવના રિપોર્ટમાં કહ્યું છેકે કોવિડ-૧૯ મહામારીથી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોની આવકને બહુ ખરાબ અસર થઇ છે.આ ક્ષેત્રમાં ૮૦ ટકા લોકોને રોજગાર મેળલો છે.રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં મહામારીએ તે સમયે અર્થવ્યવસ્થાને અસર કરી જ્યારે તેમાં પહેલાથી જ ઘટાડો થઇ રહ્યો હતો.નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ઉત્પાદનમાં ૯.૬ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.જે પારિવારિક આવક અને રોકાણમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે.

વિશ્વ બેંક કહ્યું છે કે ભારતમાં આર્થિક વૃધ્ધિ દર ૨૦૨૧-૨૨માં સુધરશે અને તે ૫.૪ ટકા રહેવાનું અનુમાન છે.નાણાકીય ક્ષેત્રમાં નબળાઇને જોતા કમજોર તુલનાત્મક આધાર પર મળનાર તેજીને ખાનગી ક્ષેત્ર તરફથી ઓછુ રોકાણ અસર કરશે. રિપોર્ટ અનુસાર, કુલ રોજગારમાં અસંગઠિત ક્ષેત્રની ભાગીદારી ૮૦ ટકા છે. તેમાં મહામારી દરમ્યાન આવકમાં મોટુ નુકસાન થયું છે. હાલમાં વીજ વપરાશ,પરચેરીંગ મેનેજર ઇન્ડેક્ષ (પીએમઆઇ) જીએસટીની આવક જેવા આંકડાઓ જોઇએ એ સંકેત મળે.

વિશ્વ બેંકે પાકિસ્તાન અંગે કહ્યું છે કે ત્યાં સુધારો હળવો રહેશે અને ૨૦૨૦-૨૧માં વૃધ્ધિ દર ૦.૫ ટકા રહેવાનો અંદાજ છે.સતત રાજકોષીય મજબુતીનું દબાણ અને સેવાક્ષેત્રમાં નબળાઇને જોતા વૃધ્ધિ દરને અસર થવાની આશંકા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મનમોહન સિંઘને વડાપ્રધાનપદ અપાયું હતું, મોદીએ હાંસલ કર્યુ છે
Next Article ‘રામ મંદિરનુ તો રાજીવ ગાંધીનું સ્વપ્ન હતું’ : ભાજપ, RSS ઉપરાંત કોંગ્રેસ પણ દાન માગે છે, બોલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up