By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શેરબજાર:સેન્સેક્સ 315 અંક વધ્યો,નિફ્ટીએ 14200ની સપાટી વટાવી;સન ફાર્મા,ઈન્ફોસિસના શેર વધ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શેરબજાર:સેન્સેક્સ 315 અંક વધ્યો,નિફ્ટીએ 14200ની સપાટી વટાવી;સન ફાર્મા,ઈન્ફોસિસના શેર વધ્યા
GeneralStock Market

શેરબજાર:સેન્સેક્સ 315 અંક વધ્યો,નિફ્ટીએ 14200ની સપાટી વટાવી;સન ફાર્મા,ઈન્ફોસિસના શેર વધ્યા

HM News
Last updated: 08/01/2021 4:59 AM
HM News
6 years ago
Share
SHARE

ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સવારે 9.45 કલાકે સેન્સેક્સ 315 અંક વધી 48409 પર કારોબાર કરી રહ્યો છે.જ્યારે નિફ્ટી 103 અંક વધી 14240 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર સન ફાર્મા, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા,પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. સન ફાર્મા 2.30 ટકા 615.65 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 2.11 ટકા 1288.60 પર કારોબાર કરી રહ્યો છે.જોકે HDFC,ટાઈટન કંપની, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.HDFC 0.82 ટકા ઘટી 2639.75 પર કારોબાર કરી રહ્યો છે.ટાઈટન કંપની 1.02 ટકા ઘટી 1526.65 પર કારોબાર કરી રહ્યો છે

બજારમાં તેજીનું મોટુ કારણ

વિશ્વભરના પ્રમુખ શેરબજારોમાં તેજી, જેમાં અમેરિકા, યુરોપ અને એશિયાના માર્કેટ સામેલ છે.બજારમાં વિદેશી રોકાણકારોનું ભારે રોકાણ સતત ચાલુ છે.7 જાન્યુઆરી સુધી વિદેશી રોકાણકારો(FII)એ કુલ 4017 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.છેલ્લા બે દિવસથી સતત ઘટાડા પછી બજાર રિકવર કરી રહ્યું છે.ઘરેલું શેરમાર્કેટમાં પ્રુમખ શેરમાં તેજી છે. તેનાથી બજારની તેજીને સપોર્ટ મળી રહ્યો છે.

વૈશ્વિક બજારોમાં તેજી
અમેરિકાના બજારોમાં રેકોર્ડ તેજીના પગલે આજે એશિયાઈ બજારોમાં પણ તેજી છે. દક્ષિણ કોરિયાનો કોપ્સી 2.75 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ 1.25 ટકા અને જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1.75 ટકા પર કારોબાર કરી રહ્યો છે.બીજી તરફ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે ગુરુવારે અમેરિકાના બજારોમાં નેસ્ડેક ઈન્ડેક્સ 2.56 ટકા અને S&P 500 ઈન્ડેક્સ 1.48 ટકા ઉપર બંધ થયો હતો.આ સિવાય યુરોપના બજારોમાં પણ વધારો નોંધાયો હતો.

ગુરુવારે માર્કેટ સતત બીજા દિવસે ઘટીને બંધ રહ્યું હતું
ગઈકાલે સેન્સેક્સ દિવસના ઉચ્ચતમ સ્તરથી 465.02 અંક ઘટી 48,093.32 પર બંધ થયો હતો.નિફ્ટી ઈન્ડેક્સ પણ 8.90 અંક ઘટી 14137.35 પર બંધ થયો હતો. ઈન્ડેક્સમાં નેસ્લે ઈન્ડિયાનો શેર ટોપ લૂઝર રહ્યો.શેર 2.04 ટકા ઘટી 18137 પર બંધ થયો હતો.ઓવરઓલ માર્કેટમાં રોકાણકારોએ ગુરુવારે બ્રોડર માર્કેટ એટલે કે મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં ખરીદી કરી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ખેડૂત આજે ફરી સરકાર સાથે વાત કરશે:કૃષિ કાયદાને લાગૂ કરવાનો નિર્ણય રાજ્યો પર છોડવાનું પ્રપોઝલ રાખી શકે છે સરકાર
Next Article શિક્ષણમંત્રીજી,આ લો નકલી ડિગ્રીનો વધુ એક પુરાવો:શ્રીધર યુનિવર્સિટીની 8 નકલી માર્કશીટ દ્વારા વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LL.B. કરી ગયો!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up