By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રોજગારીની પતંગ’કપાય’તે પહેલા ઉત્પાદકોએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રોજગારીની પતંગ’કપાય’તે પહેલા ઉત્પાદકોએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા
GeneralGujarat Now

રોજગારીની પતંગ’કપાય’તે પહેલા ઉત્પાદકોએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા

HM News
Last updated: 08/01/2021 7:34 AM
HM News
6 years ago
Share
SHARE

રાજ્ય સરકારના નિર્ણયથી પતંગ-દોરાના ધંધાર્થીઓની આજીવિકા છીનવાઇ જાય તેવી ઉત્પાદકોને ભીતિ

ગત વર્ષમાં કોરોના સંક્રમણે મોટાભાગના તહેવારોની ઉજવણી પર ગ્રહણ લગાવ્યું છે. કોરોના આવતા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ સ્પ્રેડર સહિતની બાબતોને કારણે લોકો કોઈ પણ સંજોગોમાં ટોળામાં ભેગા ન થાય તે માટે મજબૂર કર્યા.પરિણામે સરકારે પણ તેની એસઓપીમાં આ બાબતનો સમાવેશ કર્યા.ત્યારે દર વર્ષે સૌ સાથે મળીને હર્ષોલ્લાસ સાથે મનાવતા તહેવારો એકલા ઘરમાં રહીને ઉજવવા મજબૂર બન્યા છે.મોટાભાગના તહેવારો ગત વર્ષે ફિકા પડ્યા ત્યારે નવા વર્ષના પ્રથમ તહેવાર ઉત્તરાયણને પણ ગ્રહણ લાગે તેવી ભીતિ સેવાઈ રહી છે.કોરોનાને કારણે રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે જે મુજબ મર્યાદિત લોકો જ એક સ્થળે એકત્ર થઈ શકશે.જેની અસર પતંગ – માંજાના ઉત્પાદકોને સીધી પડી રહી છે.બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પતંગ-દોરાના ઉત્પાદકોએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

પતંગ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જસમ ઉત્તરાયણ પર્વમાં સરકાર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે.એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, પતંગ-દોરાના ઉત્પાદન અને વેચાણ પર અમારા પરિવારો નભતા હોય છે પરંતુ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેના કારણે બજારમાં મંદીનો માહોલ વ્યાપ્યો છે. લોકો ખરીદી કરવા આવી રહ્યા નથી જેના કારણે અમને આજીવિકા મળવામાં ભારે તકલીફ પડી રહી છે. જ્યારે રાજ્ય સરકારે પતંગબાજી અને તેને લગતી પ્રવૃતિઓ પર અંકુશ મુકવામાં આવ્યો છે ત્યારે આ અરજી પતંગ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસો. દ્વારા હાઇકોર્ટ ખાતે કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.આ નિર્ણયનું સમર્થન કરતા કોર્ટે પણ નોંધ્યું છે કે, રાજ્ય સરકારે લીધેલું પગલું કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે ખૂબ જરૂરી છે અન્યથા દિવાળી જેવી પરિસ્થિતિનું ફરીવાર નિર્માણ થઈ શકે છે.ઉલ્લેખનીય બાબત છે કે,ગત દિવાળી પર્વ સમયે કોરોના સંક્રમણ મહદઅંશે કાબૂમાં હતું ત્યાતે પર્વ નિમિતે છૂટછાટ આપવામાં આવતા કોરોના વાયરસ વધુ વકર્યો હતો.

જે બાદ પતંગ ઉત્પાદકોએ એડવોકેટ કે આર કોષ્ટિ મારફત રજૂ કરેલી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,અમને અમારી વાત રજૂ કરવાનો મોકો મળવો જોઈએ કેમકે, આ અવાજ એવા લોકોનો છે જેમનો પરિવાર આ ધંધા પર નભે છે અને જાહેરનામાને કારણે તેમની આજીવિકા જોખમમાં મુકાઈ રહી છે.વધુમાં જણાવાયું છે કે,આ ધંધા સાથે જોડાયેલા લોકો ખૂબ સામાન્ય વર્ગના હોય છે જેઓ અન્ય કોઈ ધંધા રોજગાર થકી આજીવિકા રળવા ઓણ સક્ષમ હોતા નથી.આ ધંધામાં લોકો દાયકાઓથી જોડાયેલા હોય છે અને તેમના પરિવારનું ભરણ પોષણ પણ આ ધંધા થકી જ ચાલતું હોય છે. આ બંધારણની આર્ટિકલ ૧૯ મુજબ તેમનો માનવધિકાર છે કે તેમને આજીવિકા મળે તેમજ તેમનો મત રજૂ કરવાનો મોકો આપવામાં આવે.આ અરજી અંગે આજે સુનાવણી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.મામલામાં મૌલિક માંકડ નામના ધંધાર્થી દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે.જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,નાના માણસોની આજીવિકા છીનવાઈ ન જાય તે રીતે છૂટછાટ આપવી જોઈએ.તેમજ આ વર્ષે ઉત્તરાયણ કેવી રીતે ઉજવવી તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શિક્ષણમંત્રીજી,આ લો નકલી ડિગ્રીનો વધુ એક પુરાવો:શ્રીધર યુનિવર્સિટીની 8 નકલી માર્કશીટ દ્વારા વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LL.B. કરી ગયો!
Next Article બોગસ તબીબની શંકાએ ચોટીલાની મંગલમ હોસ્પિટલમાં એસ.ઓ.જી ની તપાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up