By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બોગસ બિલિંગનો આંકડો 9,750 કરોડ, ક્રેડિટ લેનારાઓમાં અમદાવાદના 9 જેટલા સોનીઓ હોવાનું તપાસમાં થયો ખુલાસો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > બોગસ બિલિંગનો આંકડો 9,750 કરોડ, ક્રેડિટ લેનારાઓમાં અમદાવાદના 9 જેટલા સોનીઓ હોવાનું તપાસમાં થયો ખુલાસો
AhmedabadGeneral

બોગસ બિલિંગનો આંકડો 9,750 કરોડ, ક્રેડિટ લેનારાઓમાં અમદાવાદના 9 જેટલા સોનીઓ હોવાનું તપાસમાં થયો ખુલાસો

HM News
Last updated: 08/01/2021 8:36 AM
HM News
4 years ago
Share
SHARE

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમદાવાદ નોર્થની ટીમના અધિકારીઓએ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં સુકન સ્માઈલ સિટિ એપાર્ટમેન્ટની બી વિન્ગના 103 નંબરના ફ્લેટમાં રહેતા ભરતભાઈ ભગવાનદાસે રૂા. 2435.96 કરોડ નહિ,પરંતુ રૂા. 9750 કરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું જણાવીને તેની કસ્ટડી માગતા કોર્ટે તેને 11મી સુધી સીજીએસટીના અધિકારીઓની કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.’

11મી સુધી સીજીએસટીના અધિકારીઓની કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો

અમદાવાદના જ 9થી 11 જેટલા સોનીઓએ બોગસ બિલિંગના માધ્યમથી લેવામાં આવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાના આંકડાઓ પણ કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓની તપાસમાં બહાર આવી ગયું છે.પરિણામે અમદાવાદના આ જ્વલર્સ ગમે ત્યારે સીજીએસટીના અધિકારીઓની ઝપટમાં આવે તેવી સંભાવના છે.ભરત સોની દ્વારા લેવામાં આવેલી ઇનુપુટ ટેક્સ ક્રેડિટના નાણાં અમદાવાદના નવથી અગિયાર સોનીઓને પાસ કરવામાં આવ્યા છે.

ઇનુપુટ ટેક્સ ક્રેડિટના નાણાં અમદાવાદના નવથી અગિયાર સોનીઓને પાસ કરવામાં આવ્યા

આ તમામ સોનીઓના નામ અને વિગતો કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓ પાસે આવી ગયા છે.તેમ જ તેમને કેટલી રકમ પાસ કરવામાં આવી છે તેની વિગતો પણ હાથ લાગી ગઈ છે. આ સંજોગોમાં ગમે ત્યારે તેમની સામે આકરાં પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવે તેવી સંભાવના રેહલી છે.

ભરત સોનીના જામીન માટેની અરજીની આજે કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે સીજીએસટીના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે બોગસ બિલિંગનું કૌભાંડ રૂા. 9750 કરોડનું છે.તેથી તેની પૂછપરછ કરવી અમારા માટે અનિવાર્ય છે.આ પૂછપરછ કરવા માટે પૂરતો સમય જરૂરી છે.તેથી કોર્ટે તેમને 11મી જાન્યુઆરી સુધી સીજીએસટીની કસ્ટડીમાં રાખવાની છૂટ આપી છે.

BIG NEWS : ગુજરાતમાં 3-4 દિવસ લોકડાઉન કરો, સપ્તાહના અંતે કરફ્યુ લાદો, હાઈકોર્ટનો સરકારને નિર્દેશ
બેન્ક કર્મચારીઓએ ૨૭ માર્ચની હડતાલ પાછી ખેંચી
શું ચાઇના વિશ્વભરમાં બીજા કોરોનાના નવા વાઇરસ છોડશે ? વુહાનની લેબમાં છે ૧૫૦૦ ઘાતક વાયરસ
મોરબીની જાહેરસભામાં હાર્દિક પટેલે ભગવાન રામ બાબતે બોલ્યા તે નિંદનીય છે : કડક પગલા ભરો
કોરોનાના કેર વચ્ચે ૭-૮ એપ્રિલે હવામાનમાં પલટો આવવાની આગાહી
Share This Article
Facebook Email Print
Previous Article 285 કરોડનાં બિલીંગ કૌભાંડમાં ગોંડલના મુખ્ય સૂત્રધારની ધરપકડ
Next Article બે લાખનું ખાતર,તોડ 50 લાખનો,હવે CID તપાસનો ધમધમાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up