By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડોનાલ્ડ ટ્રમ્પના તેવર નરમ પડ્યાં, હિંસાની નિંદા કરી, 20 જાન્યુઆરીએ સત્તા છોડશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ડોનાલ્ડ ટ્રમ્પના તેવર નરમ પડ્યાં, હિંસાની નિંદા કરી, 20 જાન્યુઆરીએ સત્તા છોડશે
GeneralInternational

ડોનાલ્ડ ટ્રમ્પના તેવર નરમ પડ્યાં, હિંસાની નિંદા કરી, 20 જાન્યુઆરીએ સત્તા છોડશે

HM News
Last updated: 08/01/2021 8:57 AM
HM News
4 years ago
Share
SHARE

વોશિંગ્ટન : અમેરિકાના યુએસ કેપિટોલમાં ટ્રમ્પ સમર્થકોના હિંસક પ્રદર્શન વચ્ચે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિની અપીલ કરી છે.સાથે જ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે,તેમનું ફોક્સ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનને સત્તા હસ્તાંતરિત કરવા પર છે.અમેરિકી સંસદ દ્વારા બુધવારે બિડેનની જીત પર મહોર માર્યા બાદ ટ્રમ્પ સમર્થકોએ યુએસ કેપિટોલની ઘેરાબંદી કરી અને પરિસરમાં ઘુસી ગયા હતા.જેને લઇને ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું.ટ્રમ્પે વીડિયો સંદેશ જાહેર કરી હિંસાની નિંદા કરી છે.

આ પહેલાં, કેપિટલ બિલ્ડિંગમાં પ્રવેશ કરવાની ઘટનાને લઇને વ્હાઇટ હાઉસ તરફથી પ્રતિક્રિયા આવી છે.વ્હાઇટ હાઉસના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે.વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેલી મેકએનીએ હિંસાની નિંદા કરી.ટ્રમ્પે કહ્યું કે, 20 જાન્યુઆરીએ એક નવા પ્રશાસનનું ઉદ્ધાટન કરવામાં આવશે.મારું ધ્યાન સત્તાના વ્યવસ્થિત અને સરળ પરિવર્તનને સુનિશ્ચિત કરવા પર છે.આ ક્ષણ શાંતિ અને સંપ માગે છે.

ટ્રમ્પે 160 સેકન્ડના વીડિયો સંદેશમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ તરીકે કામ કરવું મારા માટે જીવનભર માટે સન્માનની વાત છે.તેમણે બુધવારે થયેલ હિંસાની નિંદા કરતાં કહ્યું કે, ફરી શાંતિ સ્થાપિત થવી જોઇએ.જે પ્રદર્શનકારીઓએ કેપિટોલમાં ઘુસણખોરી કરી તેમણે અમેરિકી લોકતંત્રને નુકસાન પહોંચાડ્યું છે.જે લોકો હિંસામાં સામેલ હતા તે અસલ અમેરિકાનું પ્રદર્શન કરી રહ્યાં નહોતાં.

કંગાળ ફોર્મનો શિકાર બનેલો કોહલી IPLમાંથી ખસી જાય : રવિ શાસ્ત્રી
સુરતના કામરેજ નજીક બ્રિજ પરથી તાપીમાં યુવકે લગાવ્યો મોતનો ભુસ્કો ,વિડિઓ વાઇરલ થતા મચી ચકચાર
વિધર્મી યુવકે હિન્દૂ સમાજની લાગણી દુભાઈ એવું શોશયલ મીડિયામાં સ્ટેટ્સ મુક્તા પોલીસ ફરિયાદ
કેજરીવાલ, સિસોદિયાની હાજરીથી અમને કોઈ તકલીફ નથી: અમેરિકન એમ્બસી
તબલીગી જમાતે બગાડ્યો દેશનો ‘તાલ’, 2 જ દિવસમાં 14 રાજ્યોમાં કોરોના કેસનો રાફડો
Share This Article
Facebook Email Print
Previous Article ટ્રમ્પ સમર્થકોના તોફાનો વચ્ચે બાઇડન રાષ્ટ્રપતિ વિજેતા જાહેર
Next Article ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં, કોર્ટે ઈશ્યુ કર્યું ધરપકડ વોરંટ, આ છે સમગ્ર મામલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up