By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વની સૌથી મોટી રસીકરણ-ઝુંબેશઃદુનિયાભરમાં ભારતની વાહ-વાહ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિશ્વની સૌથી મોટી રસીકરણ-ઝુંબેશઃદુનિયાભરમાં ભારતની વાહ-વાહ
GeneralInternational

વિશ્વની સૌથી મોટી રસીકરણ-ઝુંબેશઃદુનિયાભરમાં ભારતની વાહ-વાહ

HM News
Last updated: 18/01/2021 4:18 AM
HM News
4 years ago
Share
SHARE

લંડનઃ કોરોના વાઈરસ જાગતિક મહાબીમારી સામેના જંગમાં ભારત સરકારે ગઈ 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના-વિરોધી રસીકરણ કાર્યક્રમનો સફળતાપૂર્વક આરંભ કરી દીધો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દુનિયાભરમાંથી અનેક દેશોના નેતાઓ તરફથી અભિનંદનનો વરસાદ વરસવા માંડ્યો છે.

શ્રીલંકાના વડા પ્રધાન મહિન્ડા રાજપક્ષા,માલદીવ પ્રજાસત્તાકના પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલીહ,બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન,ભૂટાનના વડા પ્રધાન લોતેય શેરિંગ, નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપકુમાર ગ્યાવાલીએ વિશ્વમાં સૌથી વિશાળ પાયા પરની રસીકરણ ઝુંબેશ હાથ ધરવા બદલ વડા પ્રધાન મોદી,ભારત સરકાર અને ભારતની જનતાને અભિનંદન આપતા સંદેશા મોકલ્યા છે.જોન્સને તો એમ પણ કહ્યું છે કે દુનિયાના દેશોને 50 ટકા રસી ભારત પૂરી પાડે છે.કોરોના રોગચાળાને અંકુશમાં રાખવા માટે બ્રિટન અને ભારતે સાથે મળીને કામ કર્યું છે.

ગુજરાતમાં 1.30 લાખ બાળકો ખેતમજૂર તરીકે કાર્યરત : NGO
કુદરતી આપત્તિ સામે લોકોને સુરક્ષિત રાખવા દેશભરમાં આપદા મિત્ર બનાવાશે, કોમન એલર્ટ પ્રોટોકોલ અમલમાં લવાશે : અમિતભાઈ શાહ
અમેરિકાએ કેટલીક શ્રેણીમાં ઇમિગ્રન્ટ વર્ક પરમિટની મુદત 1.5 વર્ષ વધારી
ગાંધીજીની પ્રતિમા હોય એટલે કંઇ મંદિર નથી બની જતું, દેશી શરાબની દુકાનનું લાયસન્સ રદ કરવાનો કોર્ટનો ઇનકાર
વલસાડ જિલ્લામાં કરફ્યુનો ભંગ કરનારા 61 સામે ગુનો નોંધાયો
Share This Article
Facebook Email Print
Previous Article કેન્દ્રિય બજેટ પૂર્વે શેરબજારમાં નફારૂપી વેચવાલીની શક્યતા…!!!
Next Article અમદાવાદમાં CBSEની સ્કૂલો માં આજથી અભ્યાસક્રમ ચાલુ;બાળકો અને શિક્ષકો માં ઉત્સાહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up