By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પેટ્રોલ-ડીઝલ ના ભાવો વધવાનું સતત ચાલુ;મોંઘવારી વધી, રોજગારી ઘટી અને વિવિધ અભિયાનો વચ્ચે પીસાઈ રહેલી જનતા નું કોણ બેલી?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પેટ્રોલ-ડીઝલ ના ભાવો વધવાનું સતત ચાલુ;મોંઘવારી વધી, રોજગારી ઘટી અને વિવિધ અભિયાનો વચ્ચે પીસાઈ રહેલી જનતા નું કોણ બેલી?
GeneralNational

પેટ્રોલ-ડીઝલ ના ભાવો વધવાનું સતત ચાલુ;મોંઘવારી વધી, રોજગારી ઘટી અને વિવિધ અભિયાનો વચ્ચે પીસાઈ રહેલી જનતા નું કોણ બેલી?

HM News
Last updated: 23/01/2021 4:28 AM
HM News
4 years ago
Share
SHARE

કોરોના માં જનતા ને રાહત આપવાના બદલે સરકારે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકયે રાખતા હવે ટ્રાન્સપોટેશન ખર્ચ વધતા જીવન જરૂરીયાત ની તમામ ચીજ વસ્તુઓ ના ભાવો આસમાને પહોંચ્યા છે પરિણામે જે લોકો પાસે વાહન નથી તે લોકો પણ ફ્યુઅલ ના ભાવ વધારા નો ભોગ બની રહ્યા છે,કોરોના ની મહામારી માં પણ સરકારે ક્રૂડ ના ભાવો તળિયે હોવાછતાં સતત પેટ્રોલ અને ડીઝલ ના ભાવો વધારવા નું ચાલુ રાખ્યુ હતું. હાલ માં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે.મંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર થયું તો દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75. 88 રૂપિયા થયું છે.દેશમાં ડીઝલની કિંમતોએ અનેક રાજ્યોમાં રેકોર્ડ તોડી નાખ્યો છે,લોકો કહે છે કે ટ્રાફિક,માસ્ક,હેલ્મેટ સહિત ના અભિયાનો અને ફ્યુઅલ તેમજ રાશન ના ભાવ વધારા માં જનતા ની હાલત દયનિય બની છે

અને લોકશાહી દેશ માં જનતા વતી વિરોધ કરવા વાળો કોઈ મજબૂત વિપક્ષ નહિ હોવાથી હવે દેશ માં જનતા ને સહન કરવું પડી શકે તેવા દિવસો હોવાની વાતો ઠેરઠેર ચાલી રહી છે.આપણા દેશ માં અમુક વર્ગ જ એવો છે જે ભાજપ-કોંગ્રેસ માં રોટલા શેકે છે પણ સામાન્ય નાગરિકો નો એક મોટો સમૂહ એવો છે જે રાજકારણ માટે સમય નથી તે માત્ર પોતાના પરિવાર ને નિભાવવા સતત મહેનત માં રચ્યો પચ્યો રહે છે આવા અસંખ્ય પરિવારો હવે જાણે જીવન નો ગુજારો કરવા અસમર્થ બની રહ્યા છે.
અત્યારે સ્થિતિ એવી છે જનતા વિરોધ કરે તો તેને વિરોધ પક્ષ નો બનાવી દેવામાં આવે છે અને સાચી વાત દબાવી દેવામાં આવે છે.

માત્ર લીંબુ જ નહીં તેની છાલ પણ કરે છે વજન ઘટાડવામાં મદદ, જાણો ફાયદા
ગણેશ ચતુર્થી : ભૂલથી પણ ભગવાન ગણપતિને અપર્ણ ન કરો આ વસ્તુઓ
ગુજરાતમાં ઘોડેસવાર છોકરીએ ફસાવ્યા 6 IPSને, હનીટ્રેપથી હાહાકાર, જાણો ઘટના
GSTના દ૨ નહીં ઘટે : ઘટેલી ટેક્સ આવકમાં ૨ાજયોને વળત૨ની ફોર્મ્યુલા પ૨ ચર્ચા
રાજસ્થાન રમી રમવા ગયેલા ગુજરાતી શકુનીઓને રાજસ્થાન પોલીસે ઝડપી લીધા
Share This Article
Facebook Email Print
Previous Article બ્રાઝિલના રાષ્ટ્રપતિએ રસી મોકલવા પર શેર કર્યો હનુમાનજીનો ફોટો, PM મોદીએ આપ્યો જવાબ
Next Article મોદીનો ચૂંટણી પ્રવાસ:બંગાળમાં નેતાજી ભવન જશે વડાપ્રધાન,આસામમાં 1.06 લાખ લોકોને જમીનનો પટ્ટો આપશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up