By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આદેશ:સુરત શહેરમાં કપલ બોક્સ બંધ કરાવવા તમામ PIને આદેશ અપાયા: સીપી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > આદેશ:સુરત શહેરમાં કપલ બોક્સ બંધ કરાવવા તમામ PIને આદેશ અપાયા: સીપી
GeneralGujarat NowSurat

આદેશ:સુરત શહેરમાં કપલ બોક્સ બંધ કરાવવા તમામ PIને આદેશ અપાયા: સીપી

HM News
Last updated: 23/01/2021 4:43 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત:‘દરવાજો લોક કરી યુગલોના ઉપયોગમાં આવી રહેલાં કપલ બોક્સ નિયમની અવગણના બરાબર છે’તેવી દાદ રજૂ કરી શહેર પોલીસ કમિ.અજય તોમરે આ બદીને ડામવાના આદેશ સાથે શહેરના તમામ પીઆઈને સુચના આપી છે.તેવી જ રીતે પાલિકા કમિશનર પાનીએ પણ ગુમાસ્તા રેકર્ડ ઉપર એક પણ કપલ બોક્સની નોંધ નહીં હોવાના દાવા સાથે પાલિકા કમિશનેરેટમાં આ પ્રવૃત્તિ આવતી ન હોવાં છતાં આ અંગે તકેદારી રાખવાની વાત કરી છે.કુમળી વયના પ્રેમી પંખીડા પ્રાયવેસી શોધવા કપલ બોક્સના જોખમી એકાંતના લીધે વેસ્ટર્ન કલ્ચરના રવાડે ચઢ્યા હોવાની ગંભીરતાએ વડિલોએ પણ સંસ્કૃતિની હત્યાએ મોર્ડન યુગ ન જોઇતું હોવાનો રાગ આલાપ્યો છે.

‘દિવ્ય ભાસ્કર’એ કપલ બોક્સનો અહેવાલ ગઇ તા.21મી જાન્યુ.એ રજૂ કર્યો હતો.જેના પગલે શહેરના સભ્ય સમાજ સહિત મહિલા સંગઠનોએ દીકરીઓની લાજ જાળવી રાખવા આવાં અપારદર્શક બોક્સના ધંધા ઉપર નિયમની લગામ કસવા માંગ કરી હતી.વેસ્ટર્ન કલ્ચર સમાન કપલ બોક્સ અંગે શહેરના પાલિકા તેમજ પોલીસ કમિશનરે મંતવ્યો રજૂ કર્યાં હતાં.

બંધ બોક્સવાળા કેફેને ગુમાસ્તાની મંજૂરી નથી
કપલ બોક્સ ગુમાસ્તા ધારા હેઠળ ન હોય આ કામગીરી પાલિકા દાયરામાં આવતી નથી. શહેરમાં આવી પ્રવૃત્તિને બળ‌ ન મળ‌ે તે માટે સ્ટાફને તકેદારી રાખવા સુચના અપાશે. > બચ્છાનિધિ પાની,કમિશનર,સુરત મહાનગરપાલિકા

બોક્સના બંધ દરવાજા નિયમની અવગણના છે
કપલ બોક્સની માહિતી એકત્ર કરાઇ છે.બંધ દરવાજા એ નિયમની અવગણના છે. તમામ પીઆઈને કપલ બોક્સની તપાસ કરવા જણાવાયું છે.બંધ કેબિનો વાળા બોક્સ બંધ કરાવવા સુચના આપી છે.>અજય તોમર, સીપી

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લિફ્ટે જીવ લીધો:સુરતના ઉધનામાં બેરિંગના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં ગુડ્સ લીફ્ટમાં માથું પીલર વચ્ચે ફસાતાં મહિલાનું મોત
Next Article રેસ્ક્યૂ:સુરતમાં 3 વર્ષનું બાળક કારમાં લોક થયું, પોલીસે બચાવી લીધું,રાઉન્ડ પર નીકળેલા ઉધના PIને બાળક દેખાયું હતું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up