By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પર્દાફાશ:અતુલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી માટે બોગસ પોલીસ NOC અને ગ્રામ પંચાયતના દાખલા બનાવવાનો પર્દાફાશ, 2ને ઝડપ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પર્દાફાશ:અતુલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી માટે બોગસ પોલીસ NOC અને ગ્રામ પંચાયતના દાખલા બનાવવાનો પર્દાફાશ, 2ને ઝડપ્યા
GeneralGujarat NowSouth Gujarat

પર્દાફાશ:અતુલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી માટે બોગસ પોલીસ NOC અને ગ્રામ પંચાયતના દાખલા બનાવવાનો પર્દાફાશ, 2ને ઝડપ્યા

HM News
Last updated: 23/01/2021 5:15 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડની અતુલ કંપનીમાં કોન્ટ્રાક્ટરોના બેઝ ઉપર નોકરી મેળવવા માટે પોલીસ અને ગ્રામપંચાયતના રહેઠાણના દાખલા, સરપંચ,તલાટીના હોદ્દા‌‌વા‌ળા કોરા કોમ્પ્યુટરાઇઝ ફાર્માવાળા તૈયાર દાખલા,પોલીસ એનઓસી તથા વેરિફિકેશનના તમામ બોગસ દસ્તાવેજો રજૂ કરનારા બે ઈસમને વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.વલસાડ રૂરલ પોલીસના કાર્યક્ષેત્રમાં આવતી અતુલ કંપનીમાં વિવિધ કામગીરી માટે આપવામાં આવતા કોન્ટ્રાકટના કામો કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે.

કોન્ટ્રાકટરોના કામદારો માટે અતુલ કંપનીએ પોલીસ વેરિફિકેશન અને પોલીસની એનઓસી ફરજિયાત કરી છે.દરમિયાન મુજીબ રમજાન શેખ,રહે.મુકુન્દ,ગાર્ડન સો.અતુલ અને રિતેશકુમાર રમેશકુમાર શર્મા,રહે.આમલી,ગુ્ડ્ડુભાઇની ચાલમાં રહેતા બે જણાએ કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી મેળ‌વી પોલીસ વેરિફિકેશનની એનઓસી રજૂ કરી હતી.આ બંન્ને વ્યક્તિ લૂંટના કેસના આરોપી હોવાથી વલસાડ રૂરલ પોલીસ તપાસ કરી રહી હતી.રૂરલ પોલીસ દ્વારા એક લૂંટના કેસમાં 11 આરોપીની તલાશ કરી રહી હતી.

જેની તપાસમાં તે પેૈકીના આ આરોપીઓ અતુલ કંપનીના કોન્ટ્રાકટર હેઠળ કામ કરતા હોવાનું બહાર આવ્યું હતું.રૂરલ પીએસઆઇ જી.આઇ.રાઠોડે ટીમ લઇને અતુલ કંપનીમાં તપાસ કરતાં બંન્ને આરોપીઓની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.એનઓસી અને પોલીસ વેરિફિકેશનના દસ્તાવેજની તપાસ કરાતા બોગસ નિકળ્યા હતા.રૂરલ પોલીસે બંન્નેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.આ બોગસ દસ્તાવેજો બનાવનાર કુલ 13 આરોપીમાં કિરીટ,આકાશ,વિજય,રામપ્રતાપ,અભિ,પરાજ,પવન,આદિલ,મયુર,શિતલ અને આનંદ જેમના નામઠામની હજી પોલીસને જાણ ન હોવાથી આ તમામ વોન્ટેડ જાહેર કરાયા છે.

ક્રોસ વેરિફિકેશન કરાયું
વલસાડ રૂરલ પોલીસે બંન્ને લૂંટના આરોપીઓએ રજૂ કરેલી પોલીસ એનઓસીના કાગળો તપાસતા તેની પોલીસ મથકમાં નોંધણી કે કોઇ એનઓસી આપી છે કે નહિ તેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતા આવી કોઇ નોંધણી પોલીસ મથકમાં થઇ જ નથી તેવું જાણવા મળ્યું હતું.

લૂંટના આરોપી કંપનીમાં કેવી રીતે લાગી ગયા તેની તપાસમાં કૌભાંડ બહાર આવ્યું
એસપી ડો.રાજદિપ સિંહ ઝાલાએ જણાવ્યું કે,લૂંટના આરોપી કંપનીમાં કામે કયા આધારે લાગી ગયા તે બાબતે તપાસ હાથ ધરાઇ હતી.અતુલ કંપનીમાં કામદારો માટે પોલીસ એનઓસી ફરજિયાત છે.લૂંટના આરોપીની તપાસમાં આ બે આરોપીઓ કંપનીમાં કામ કરતા હોવાની જાણ થતાં તેઓ કંપનીમાં કેવી રીતે નોકરીએ લાગ્યા તેની તપાસ કરી ચેક કરતા પોલીસ વેરિફિકેશન અને એનઓસી બોગસ હોવાનું બહાર આવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાનો ડર ઘટયો:જિલ્લામાં 10 દિવસ બાદ ધોરણ 10 અને 12ની શાળાઓમાં સરેરાશ હાજરી 80 ટકા પર પહોંચી
Next Article મર્ડર:પાંડેસરામાં થર્ટી ફર્સ્ટે બર્થ ડે પાર્ટીમાં ઝઘડાે થતા કાસળ કઢાયું; જાહેરમાં મટનના છરા વડે 10 ઘા ઝીંકી યુવકની હત્યા,4ની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up