મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ૧૩ માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કૉંગ્રેસના ગઢમાં ગાબડું પડતી આમ આદમી પાર્ટી.ગત સ્થાનિક ચૂંટણીના મોરબી નગરપાલિકા વોર્ડ ૧૩ ના કૉંગ્રેશ ના ઉમેદવાર રાણા દક્ષાબેન અનિરૂદ્ધસિંહ જે પોતાના ટેકેદારો સાથે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ મેળવેલ છે જેને આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ આવકાર સાથે અભિનંદન પાઠવેલ છે.તેમ આમ આદમી પાર્ટીના મહામંત્રી પરેશ પારીઆ ની યાદી જણાવે છે


