By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સની પટેલેનો વિદેશી દારૂ પકડાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સની પટેલેનો વિદેશી દારૂ પકડાયો
GeneralSouth Gujarat

પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સની પટેલેનો વિદેશી દારૂ પકડાયો

HM News
Last updated: 26/01/2021 7:04 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામમાં આવેલા પાટીચાલ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સોહન ઉર્ફે સની પટેલે મોજે વાંકનેડા ગામની સીમમાથી પસાર થતી નહેરની બાજુમાં રામાનુજ ડાઈનગ મિલની સામે ખુલ્લી ખેતરાડી વાળી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો નું કાર્ટિંગ કરતો હોય એલસીબી પોલીસે વિદેશી દારૂની બાટલી નંગ 1691 જેની કિંમત રૂ,2.02,800/- તેમજ અન્ય વાહનો મળી 4.22 લાખ મુદ્દામલ કબ્જે કર્યો હતો

પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબીના પોલીસ સ્ટાફ ની ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે ખાનગી રહે બાતમી મળી હતી કે વાંકાનેડા ગામમાં આવેલા પાટીચાલ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સોહન ઉર્ફે સની પટેલે મોજે વાંકનેડા ગામની સીમમાથી પસાર થતી નહેરની બાજુમાં રામાનુજ ડાઈનગ મિલની સામે ખુલ્લી ખેતરાડી વાળી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો લાવીને તેના માણસો સાથે માલને એક કારમાં સગેવગે કારી રહ્યો છે મજે બાતમીના આધારે પોલીસે બતમીવાળી જગ્યાએ જઈને રેડ કરી હતી પોલીસને જોઈ લિસ્ટેડ બુટલેગર શનિ અને તેના બે સાગરીતો ભાગી છૂટવાના સફળ રહ્યા હતા જે બાદ પોલિસને ઘટના સ્થળેથી ભારતીય બનાવટ નો પાસપરમીટ વાળો વિદેશી દારૂની બાટલી નંગ 1691 જેની કિંમત રૂ,2.02,800/- ,GJ 19 BA 1479 ગાડીની કિંમત 2,00000/- બે લાખ અંગ જડતી કરતા 20000 /- વીસ હજાર રોકડા, મળી કુલ 4,22,800/- જેટલી કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો હતો,જયારે પોલીસ ને જોઈને લિસ્ટેડ બુટલેગર સોહન ઉર્ફે સાની નાસી ગયો હતો. અને.અવિનાશ હસમુખ પટેલ (રહે પાટી ચાલ,ચાલથન તા.પલસાણા ) ને અટક કરી હતી.અને પોલીસે પ્રોહીનો ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી હતી..

સામનામાં ‘સંભ્રમિત યુગ! બદનામ કમળ!’ શીર્ષક હેઠળ લેખ લખાયો – શિવસેનાએ ઑપરેશન લોટસની સરખામણી કરી અલકાયદા સાથે ..
ઉડતા ગુજરાત..!! આ જીલ્લામાંથી મળી આવ્યો લાખો રૂપિયાનો ગાંજો..
સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના નડે છે રાજકીય મેળાવડામાં જનમેદની ભેગી થાય છે : પ્રવીણ તોગડિયા
અમદાવાદમાં ઓવૈસીનો પતંગ ચગ્યો ! : AIMIMના 7 ઉમેદવારો જીત્યા
મ્યુનિ.ની સામાન્ય સભા ૩૦ મિનિટમાં પુર્ણઃ૯૬ કામો ચર્ચાવગર એકસાથે મંજુર
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હીમાં ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં બબાલ, ખેડૂતોએ બેરિકેડ તોડ્યા, પોલીસે ટીયર ગેસ શેલ છોડ્યા
Next Article પ્રજાસત્તાક પર્વની દાહોદમાં ઉજવણી, ડભોઇના ભાજપના MLA શૈલેશ સોટ્ટાના નાનાભાઈ અને પાલિકાના પાણી પુરવઠા વિભાગના ના.કાર્યપાલક ઇજનેર વચ્ચે છુટ્ટાહાથની મારામારી, કપડાં પણ ફાડી નાખ્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up