By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરીગામની નવી GPCB કચેરીના લોકાર્પણને ચૂંટણીનું ગ્રહણ લાગ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સરીગામની નવી GPCB કચેરીના લોકાર્પણને ચૂંટણીનું ગ્રહણ લાગ્યું
GeneralSouth Gujarat

સરીગામની નવી GPCB કચેરીના લોકાર્પણને ચૂંટણીનું ગ્રહણ લાગ્યું

HM News
Last updated: 26/01/2021 8:41 AM
HM News
4 years ago
Share
SHARE

સરીગામ : સરીગામ જીપીસીબીની કચેરીનું નવું મકાન બનીને તૈયાર છે.કોરાના કાળને કારણે લોકાર્પણ અટયું હતું જેને હવે તા.પં.-જિ.પં.નીચૂંટણીનું ગ્રહણ લાગ્યું છે.સરીગામ જીઆઇડીસીના કેમિકલ ઝોનમાં જીઆઇડીસી દ્વારા ફાળવેલ પ્લોટમાં જીપીસીબી કચેરીનું અદ્યતન સાધન અને સુવિધા વાળું મકાન બનીને તૈયાર છે.વન અને પર્યાવરણ મંત્રી જ્યદર્થ સિંહ પરમારના હસ્તે 18મી નવેમ્બર 2019 ના રોજ ભૂમિ પૂજન કરાયું હતું.છેલ્લા 6 માસથી વધુ સમયથી મકાન બનીને તૈયાર છે.સરકાર કોરાનાને લીધે કચેરીનું લોકાર્પણ કરી શકી ન હતી.હાલ લોકાર્પણની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે ફરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતાને લીધે લોકાર્પણની રાહ જોવી પડશે.નવી કચેરીનું લોકાર્પણ ન થતાં કર્મચારીઓને અપૂરતી સુવિધા વાળા મકાનમાં બેસી કામગીરી કરવાની ફરજ પડી રહી છે.કર્મચારીઓને સેમ્પલોનું પુથ્યકરણ માટે વાપી સુધી લંબાવવાની ફરજ પડી રહી છે.

ડ્રગ્સ રેકેટમાં મોટાભાગના રાંદેર એરિયાના : કોઝવે-ગોરાટ રોડ વેચાણ માટે સ્વર્ગ સમાન
અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિના કાફલા પર આતંકી હુમલો, 3ના મોત 12 ઈજાગ્રસ્ત
આપના મહિલા કોર્પોરેટર ઋતાને કથિત લવ સ્ટોરી મોંઘી પડી, પતિ ચિરાગે કહ્યું મારૂ ઘર ભાંગ્યું
વલસાડમાં ગૌવંશ તસ્કરોએ જીપ ચડાવી, PSI નું 2 રાઉન્ડ ફાયરિંગ, ફિલ્મોને ટક્કર મારે તેવા દ્રશ્યોથી ફફડાટ
પુલવામા શહીદોનાં પરિજનો અર્ણબ ગોસ્વામીથી નારાજ
Share This Article
Facebook Email Print
Previous Article ઉદ્યોગપતિઓ હવે ચૂંટણીમાં ફંડ આપજો કહીં ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે કર્યો બફાટ
Next Article વલસાડમાં નો પાર્કિંગમાં પાર્ક ફોરેસ્ટ ઓફિસરની કાર પોલીસે લોક કરી, જૂની કલેકટર કચેરી નજીક કાર પાર્ક કરાતા કાર્યવાહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up