By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લાલ કિલા પર પહોંચ્યા આંદોલનકારી ખેડૂતો,અફડાતફડી અને પોલીસ ઘર્ષણ વચ્ચે ખેડૂતોએ લાલ કિલ્લા ખાતે ધ્વજ ફરકાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લાલ કિલા પર પહોંચ્યા આંદોલનકારી ખેડૂતો,અફડાતફડી અને પોલીસ ઘર્ષણ વચ્ચે ખેડૂતોએ લાલ કિલ્લા ખાતે ધ્વજ ફરકાવ્યા
GeneralNational

લાલ કિલા પર પહોંચ્યા આંદોલનકારી ખેડૂતો,અફડાતફડી અને પોલીસ ઘર્ષણ વચ્ચે ખેડૂતોએ લાલ કિલ્લા ખાતે ધ્વજ ફરકાવ્યા

HM News
Last updated: 26/01/2021 9:04 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : આજે ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી અપાયા બાદ આંદોલનકારી ખેડૂતો પ્રજાસત્તાક દિવસ હોઈ ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે પહોંચી ગયા હતા અને ત્યાંના પરિસરમાં દેખાવો કર્યા હતા,રાષ્ટ્રધ્વજ અને એમના સંગઠનના ધ્વજ ફરકાવ્યા હતા.

અમુક વિસ્તારમાં ખેડૂત આંદોલને હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું હતું.દેખાવકારોએ જાહેર મિલકતની તોડફોડ કરી હતી અને પોલીસ જવાનોને ટાર્ગેટ બનાવ્યા હતા.જૂના દિલ્હી પોલીસ મુખ્યાલયની સામે પોલીસે મૂકેલા અવરોધોને આંદોલનકારીઓએ તોડી નાખ્યા હતા.ત્યાંથી તેઓ આર.ટી.ઓ. કચેરી તરફ આગળ વધ્યા હતા. ત્યાં તેમણે એક દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસની તોડફોડ કરી હતી. હિંસક દેખાવકારોને વિખેરવા માટે પોલીસોએ અશ્રુવાયુના શેલ ફોડ્યા હતા.આંદોલનકારીઓના ઉગ્ર બનેલા વલણને જોતાં દિલ્હીમાં અનેક મેટ્રો રેલવે સ્ટેશનોના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે રેલી દરમિયાન હિંસા થઈ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે રેલી શાંતિપૂર્ણ રહી છે.નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ લાલ કિલા પહોંચી ગયા છે.આઇટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ જોવા મળી રહ્યું છે.ખેડૂતો લાલ કિલા સુધી પહોંચ્યા અને તિરંગા પાસે પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.

દિલ્હીની ત્રણ સરહદો સિંઘુ બોર્ડર,ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા છે.આ બાજુ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ છે.આ ઉપરાંત ITO પાસે એક DTC બસને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું.ગણતંત્ર પર્વના અવસરે એક બાજુ રાજપથ પર પરેડ થઈ જ્યારે બીજી બાજુ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પણ શરૂ થઈ હતી.રેલી દરમિયાન અનેક ખેડૂતોએ બેરિકેડિંગ તોડીને દિલ્હીમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યો.સિંઘુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.આટલું જ નહીં પોલીસે ખેડૂત પર લાઠીચાર્જ કર્યાના અહેવાલ પણ છે.ખેડૂતો વોટર કેનનની ગાડી પર ચડી ગયા.દિલ્હીની ત્રણ સરહદો સિંઘુ બોર્ડર,ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા છે.આ બાજુ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવા ના પણ અહેવાલ છે.આ ઉપરાંત ITO પાસે એક DTC બસને પલટી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગાંધીનગર પોલીસ ભવન ખાતે પ્રજાસત્તાક દિવસની કરાય ઉજવણી, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસ અધિકારીઓને અપાયા સન્માનપત્ર
Next Article ટ્રેક્ટર રેલીએ હિંસક રૂપ ધારણ કર્યું : ITO પાસે જબરદસ્ત ઘમાસાણ, ખેડૂતોએ તલવારથી કર્યો હુમલો,વાહનોમાં તોડફોડ,પથ્થરમારો ચાલુ : 1 ખેડૂતને ગોળી વાગતાં થયું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up