By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મર્ડર:સુરતના રેલવે યાર્ડમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો,પથ્થરના ઘા ઝીંકી હત્યા થયાની આશંકા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > મર્ડર:સુરતના રેલવે યાર્ડમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો,પથ્થરના ઘા ઝીંકી હત્યા થયાની આશંકા
GeneralGujarat NowSurat

મર્ડર:સુરતના રેલવે યાર્ડમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો,પથ્થરના ઘા ઝીંકી હત્યા થયાની આશંકા

HM News
Last updated: 27/01/2021 4:42 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત રેલવે પોલીસની હદમાં આવેલા રેલવે યાર્ડમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હોય અને તપાસ શરૂ કરી છે.સાથે યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.યુવકને પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્ય હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મૃતક અજાણ્યા યુવકની પોલીસે શોધખોળ શરૂ કરી છે.સાથે જ હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બીજા દિવસે વધુ એક હત્યા
શહેર હત્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.ગતરોજ સુરતના લિંબાયત વિસ્તારમાં બુટલેગરની હત્યા કરવામાં આવી હતી.તો બીજી તરફ આજે સુરત રેલ્વે યાર્ડ પાસેથી એક અજાણ્યા ઇસમની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી તપાસ શરુ કરી છે.વધુમાં મૃતક ઇસમની પથ્થરના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાની આંશકા છે.તેમજ મરનાર યુવક કોણ છે અને તેની હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.

પથ્થરના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાની આંશકા
સુરત રેલ્વે પોલીસની હદમાં આવેલા રેલ્વે યાર્ડમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા યુવકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા.વધુમાં મૃતકની પથ્થરના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાની આંશકા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 52223 પર પહોંચ્યો,મૃત્યુઆંક 1137 અને કુલ 50540 દર્દી રિકવર થયા
Next Article સુસાઈડ:સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં બેંક મેનેજરનો આપઘાત, વહેલી સવારે મકાનની છત પરથી લટકતો મૃતદેહ મળ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up