By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સંસદમાં નોકરી મેળવવાની તક,12 પાસથી લઈને ગ્રેજયુએટ કરી શકશે અરજી.
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સંસદમાં નોકરી મેળવવાની તક,12 પાસથી લઈને ગ્રેજયુએટ કરી શકશે અરજી.
GeneralNational

સંસદમાં નોકરી મેળવવાની તક,12 પાસથી લઈને ગ્રેજયુએટ કરી શકશે અરજી.

HM News
Last updated: 27/01/2021 9:30 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હીઃશિક્ષિત યુવા વર્ગ માટે સંસદમાં નોકરી મેળવવાની ઉજળી તક સર્જાઇ છે. આ વખતે લોકસભા સચિવાલયમાં વિભિન્ન પદો પર ભરતીઓ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.લોકસભા સચિવાલયના કેટલાક પદો પર આવેદન મંગાવાયા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2021 છે.ઉમેદવાર ઑફિશીયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.

લોકસભા સચિવાલયમાં આ પદો પર થશે ભરતી

લોકસભા સચિવાલય દ્વારા જારી કરેલા નોટીફિકેશન અનુસાર,હેડ કન્સલ્ટન્ટ,સોશ્યલ મીડિયા માર્કેટીંગ,સોશ્યલ મીડિયા (જૂનિયર કન્સલ્ટન્ટ),ગ્રાફિક ડિઝાઈનર,સીનીયર કંટેટ રાઈટર (હિન્દી),જુનિયર કંટેટ રાઈટર (હિન્દી)અને મીડિયા માર્કેટીંગ સહિત કેટલાક પદો પર ભરતી કરાશે.
ભરતી માટે જરૂરી યોગ્યતા

અલગ-અલગ પદો માટે અરજીની યોગ્યતા પણ અલગ-અલગ નિર્ધારિત કરવામાં આવી છે. કેટલાક પદો માટે અરજીની યોગ્યતા 12 પાસ માંગવામાં આવી છે.તો અન્ય પદો પર ભરતીઓ માટે ગ્રેજ્યુએશન સુઘીની યોગ્યતા અનિવાર્ય છે.યોગ્યતાથી જોડાયેલી જાણકારી માટે અમેદવાર નોટિફિકેશન જુઓ

ખાલી પોસ્ટની જાણકારી અને સંખ્યા

હેડ કન્સલ્ટન્ટ -01 પદ
સોશ્યલ મીડિયા માર્કેટીંગ (સિનિયર કંસલ્ટન્ટ) -01 પદ
સોશ્યલ મીડિયા (જૂનિયર કન્સલ્ટન્ટ) -01 પદ
ગ્રાફિક ડિઝાઈનર -01 પદ
સીનીયર કંટેટ રાઈટર (હિન્દી) -01 પદ
જુનિયર કંટેટ રાઈટર (હિન્દી) -01 પદ
સોશ્યલ મીડિયા માર્કેટીંગ (જુનિયર એસોસિએટ) – 03
નક્કી વયમર્યાદા

આ પદો પર અરજી કરનારાઓ માટે ઉમેદવારોની વય 22 વર્ષથી 58 વર્ષ સુઘી હોવી જોઈએ. તો આરક્ષિત વર્ગો માટે વયમર્યાદા સીમામાં છૂટ અપાઈ છે.ઈચ્છુક ઉમેદવાર વધુ માહિતી માટે નોટિફિકેશનમાં તપાસ કરી શકે છે.

જાણો અરજીની પ્રક્રિયા

ભરતી માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારોએ 8 ફેબ્રુઆરી 2021 સુધીમાં ફોર્મ ભરીને સંબંધિત ડોકયૂમેન્ટસ સાથે consultants2021-1ss@sansad.nic.in પર મોકલવાનું રહેશે.આ પદો પર ઉમેદવારોની પસંદગી વૉક ઈન ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે.પસંદગી પ્રક્રિયાથી જોડાયેલી વધુ જાણકારી ઉમેદવાર નોટિફિકેશનમાં તપાસ કરી શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચલથાણ : 8 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો : ચાલક ક્લીનર ફરાર
Next Article સુરત રેન્જ ઓપરેશન ગૃપની ટીમે ઓલપાડના પરીયા નજીક ખેતરાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up