મધ્ય આફ્રિકાના કેમરૂનમાં એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. મધ્ય આફ્રિકાના કેમરૂનમાં માર્ગ અકસ્માતમાં 53ના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે,સાથે 21 લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી છે.આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ગેરકાયદે ઈંધણ લઈ જતી ટ્રકે બસને ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત નડ્યો…


