By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર
GeneralInternational

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

HM News
Last updated: 26/02/2020 11:47 AM
HM News
5 years ago
Share
SHARE

અન્ય લડાકુ હેલિકોપ્ટરની સરખામણીએ સૌથી આધુનિક :લડાકુ સબમરીન, ક્રુઝર્સ, એરક્રાફ્ટ કરિયરથી થઇ શકે ઓપરેટ

નવી દિલ્હી : રોમિયો હેલિકોપ્ટરોને વિશ્વના સૌથી અત્યાધુનિક સમુદ્રી હેલિકોપ્ટર માનવામાં આવી રહ્યું છે. આ હેલિકોપ્ટર ભારતીય નૌકાદળની ટાર્ગેટ ક્ષમતાઓને વધારશે.  નિષ્ણાંતોના મતે હિંદ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવહારને ધ્યાનમાં રાખતા ભારત માટે આ હેલિકોપ્ટર ખુબજ જરૂરી છે. અમેરિકન કંપની નિર્મિત રોમિયો  એમએચ-60 અકિલા આર હેલિકોપ્ટરને દુનિયાનું સૌથી સારું અને અત્યાધુનિક મેરીટાઈમ હેલિકોપ્ટર મનાય છે. હાલમાં અમેરિકન નેવીમાં એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ વેપન રોમિયોનો ઉપયોગ થાય છે. હાલના લડાકુ હેલિકોપ્ટરની સરખામણીએ અકીલા આ હેલિકોપ્ટર સૌથી આધુનિક છે. રોમિયો હેલિકોપ્ટરના આગમનથી  ભારતીય નેવીની મારક ક્ષમતામાં મોટો વધારો થશે. હિન્દ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવહાર સામે ભારતને એન્ટી સબમરીન હેલિકોપ્ટરની ઘણી જરૂરિયાત  છે  . ભારતીય નેવી સીહોક હેલિકોપ્ટરની મદદથી સમુદ્રી અભિયાનો અને સબમરીન વિરોધી અભિયાનોને મજબૂતાઇથી અંજામ આપી શકે છે.   રોમિયો હેલિકોપ્ટરનું  નિર્માણ અમેરિકાની લોકહિડ માર્ટિન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતીય નેવીમાં તે બ્રિટિશ સી કિંગ હેલિકોપ્ટરની જગ્યા લેશે. આ હેલિકોપ્ટર  સબમરીન અને યુદ્ધ જહાજો પર મિસાઇલથી અચૂક નિશાન સાધવામાં સક્ષમ છે. તેને લડાકુ સબમરીન, ક્રુઝર્સ અને એરક્રાફ્ટ કરિયરથી ઓપરેટ કરી શકાય  છ   સીહોક હેલિકોપ્ટર એન્ટી સબમરીન સિવાય દેખરેખ, સુચના, યુદ્ધક સર્ચ અને બચાવ, ગનફાયર અને લોજિસ્ટિક સપોર્ટમાં ખૂબ મદદરૂપ છે. હેલિકોપ્ટર દુશ્મનની સબમરીન નષ્ટ કરવા સિવાય જહાજોને હાંકી કાઢવા અને દરિયામાં સર્ચ અને બચાવ ઓપરેશનમાં પણ ખૂબ મદદગાર સાબીત થશે

કોવિડે પ્રથમવાર લીધો રાજનેતાનો ભોગ, આ દેશના વડાપ્રધાનનું થયું નિધન
આજનુ રાશિફળ (03/11/2020) આજે આ 5 રાશિના જાતકોએ પોતાના ખર્ચ પર કાબુ રાખવો
ધારાસભ્ય અનંત પટેલની કારને નડ્યો અકસ્માત,કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ
મુંબઇ એન્ટિલિયા-હત્યા કેસ,આરોપી સચિન વાઝે દમણની ડેલટીન હોટલમાં જાણો શું કરતો હતો …
ભલે ગમે તેટલી ફોજ લઈ આવો, જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરવી પડશેઃ મેહબૂબા મુફ્તી
Share This Article
Facebook Email Print
Previous Article હાર્દિક પટેલના સમર્થકો સામેના કેસો પાછા ખેંચવાના મુદ્દે કલેકટર સમક્ષ રજુઆત
Next Article ગુજરાત બજેટઃ પોલીસ વિભાગમાં કેટલી ભરતી કરવામાં આવશે ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up