By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 6 દિવસ પછી મેટ્રોના બેરિકેટ્સ લાગતા રસ્તાઓ ડાયવર્ટ કરાશે,તાપી પર સામાન્ય કરતા 5 મીટર ઊંચો બ્રિજ હશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > 6 દિવસ પછી મેટ્રોના બેરિકેટ્સ લાગતા રસ્તાઓ ડાયવર્ટ કરાશે,તાપી પર સામાન્ય કરતા 5 મીટર ઊંચો બ્રિજ હશે
GeneralGujarat NowSurat

6 દિવસ પછી મેટ્રોના બેરિકેટ્સ લાગતા રસ્તાઓ ડાયવર્ટ કરાશે,તાપી પર સામાન્ય કરતા 5 મીટર ઊંચો બ્રિજ હશે

HM News
Last updated: 01/02/2021 4:14 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત આગામી છ દિવસ પછી મેટ્રો રૂટના રસ્તાઓ પર મેટ્રોના બેરિક્ટ્સ જોવા મળશે. કેમ કે સુરત મેટ્રો રેલ કોર્પોરેશન 5 ફેબ્રુઆરીથી મેટ્રો લાઇન-1ના 15 કિલોમીટર રૂટ પર જિયોનોટિકલ ટેસ્ટિંગનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે.આ સાથે બેરિકેટીંગ કરીને મશીનરી ગોઠવવામાં આવશે. બેરિકેટીંગને કારણે સુરતીઓને ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ અને સુરત પાલિકા બેઠક કરશે,જેમાં ક્યાં પોઇન્ટ પર ડાયવર્ઝન પોઇન્ટ રાખવા તેમજ ટ્રાફિકને ક્યાં રૂટ પર ડાયવર્ટ કરવો તે અંગેના નિર્ણયો લેશે.

બીજી તરફ મેટ્રો ફેઝ-2નો ભેસાણથી સારોલી મેટ્રો રૂટ માટેના ટેન્ડર પણ એક મહિનામાં જાહેર કરે તેવું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.ભેસાણથી સારોલી સુધીના રૂટમાં અઠવાલાઇન્સ ચોપાટી પાસે તાપી નદી પર મેટ્રો બ્રિજ તૈયાર કરશે.આ બ્રિજની ઉંચાઈ સુરત મેટ્રો રેલ કોર્પોરેશન પુરને ધ્યાનમાં રાખીને સામાન્ય બ્રિજની ઉંચાઇ કરતા પાંચ મીટર ઉંચો બનાવવાનો નિર્ણય કર્યો છે.આ બ્રિજ તૈયાર થયા પછી તાપી નદી પરનો અત્યાર સુધીનો સૌથી ઉંચો બ્રિજ બનશે.

ટ્રાફિક સમસ્યા ન થાય તેવો પ્રયાસ
જ્યાં મેટ્રોનું કામ શરૂ થઈ ગયુ છે તે રોડ પર પાંચ ફેબ્રુઆરી પછી અલગ અલગ જગ્યા પર બેરિકેડિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવશે ત્યાર બાદ નક્કી કરેલા રૂટ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવાનું શરૂ કરાશે.સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના જીએમ (સિવિલ)સત્ય પ્રકાશ ઝાએ જણાવ્યું હતું કે,રોડ ટ્રાફિકને સારી રીતે ડાયવર્ટ કરાશે,જેનાથી ટ્રાફિક ઓછામાં ઓછું થાય અને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.જેના માટે શહેર ટ્રાફિક પોલીસ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક સેલ સાથે ફેબ્રુઆરી મહિનામાં પહેલા બે દિવસમાં બેઠક કરીને ટ્રાફિક વાળા રોડની ઓળખ કરવામાં આવશે જે મેટ્રો રેલ એલાયમેન્ટમાં સૌથી વધારે ટ્રાફિક વાળો રોડ છે.ત્યાર બાદ તેને કેવી રીતે ડાયવર્ટ કરવો તેને લઈને યોજના તૈયાર કરવામાં આવશે.

ટનલિંગ વખતે કોઇ ધ્રુજારી કે ઝટકા અનુભવાશે નહીં
અંડરગ્રાઉન્ડ રૂટ તૈયાર કરવા માટે ત્રણ ટીબીએમ મશીન સુરત આવવામાં હજી 6 મહિનાનો સમય લાગશે.જે દરમિયાન તેનું ટેસ્ટિંગ પણ થશે.ટેસ્ટિંગ પછી આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં અંડરગ્રાઉન્ડ કામ શરૂ કરાશે.જેમાં આ મશીન જમીનની અંદર 16થી 28 મીટર સુધી ઉંડાઈમાં 6.5 મીટર વ્યાસમાં જમીનને કાપીને આગળ વધશે.કાપવાની સાથે સાથે કોંક્રિટના લેવલ પણ તૈયાર કરશે. જે એક મીટરનું લેયર લગાવ્યા પછી ટનલ 5.6 મીટરની થઈ જશે.જમીનની અંદર ટનિલિંગ પ્રક્રિયા અંતર્ગત લોકોને ડર છે કે,મોટા અવાજો થશે.પરંતુ ટીબીએમ મશીનોથી જે ઝટકા લાગશે તે માત્ર 5.6 હર્ટઝ ફિકવન્સીનો હશે.

ટનલિંગના 15 દિવસ પહેલા સરવે કરાશે
સુરત મેટ્રો રેલ કોર્પોરેશને જણાવ્યુ છે કે,3.47 કિલોમીટરમાં જ્યાં જ્યા ટનલિંગ પ્રક્રિયા થશે તેના પર કુલ 5 બિલ્ડિંગો જ છે જે જૂની છે.તેેના માટે આગળના 15 દિવસ અમે જિયોટેક્નિકલ સર્વે કરીશું.જેમાં એ જાણીશું કે,કંઈ બિલ્ડિંગ કેટલી જુની છે. જેના માટે અમે 120 લોકોની ટેક્નિકલ ટીમ તૈયાર કરીશું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈઝરાયેલ દૂતાવાસ નજીક થયેલા બ્લાસ્ટની તપાસ NIAને સોંપવામાં આવી શકે
Next Article ભાજપ ટિકિટની ‘કટકટ’ ટાળવા એક જૂના,3 નવા મૂરતિયા માટે વિચારશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up