By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોંઘવારીનો માર/ બજેટ બાદ LPG ગ્રાહકોને મોટો ઝટકો,એકઝાટકે ગેસ સિલિન્ડરના વધી ગયા આટલા ભાવ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોંઘવારીનો માર/ બજેટ બાદ LPG ગ્રાહકોને મોટો ઝટકો,એકઝાટકે ગેસ સિલિન્ડરના વધી ગયા આટલા ભાવ
GeneralNational

મોંઘવારીનો માર/ બજેટ બાદ LPG ગ્રાહકોને મોટો ઝટકો,એકઝાટકે ગેસ સિલિન્ડરના વધી ગયા આટલા ભાવ

HM News
Last updated: 04/02/2021 5:42 AM
HM News
5 years ago
Share
SHARE

સામાન્ય વ્યક્તિને મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે ઘરેલુ ગેસની કિંમતમાં એક વાર ફરી વધારો થયો છે.ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમત જારી કરી છે અને ભાવ 25 રૂપિયા પ્રતિ વધી ગયા છે,જયારે વ્યવસાયિક સિલિન્ડરના ભાવ 6 રૂપિયાથી ઘટી ગયા છે.આ પહેલા કમર્શિયલ LPG સિલિન્ડર(19 KG)ના ભાવ 190 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી ગયા છે.

હવે કેટલી થઇ LPG સિલિન્ડરની કિંમત

તાજેતરમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં LPGની કિંમત 719 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે જાન્યુઆરીમાં દિલ્હીમાં રાંધણ ગેસ 694 રૂપિયામાં મળી રહ્યો હતો.સામાન્ય રીતે ગેસ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસની નવી કિંમતો નિર્ધારિત કરે છે.પરંતુ બજેટ જારી થવાના કારણે આ મહિને 1 તારીખે કિંમતોમાં કોઇ ફેરફાર થયો ન હતો.જણાવી દઇએ કે નવા વર્ષે એટલે કે 2021ના જાન્યુઆરીમાં પણ તેલ કંપનીઓેએ ઘરેલૂ રાંધણ ગેસ સિલિન્ડર ગ્રાહકોને રાહત આપતા કિંમતોમાં કોઇ વધારો કર્યો ન હતો.જો કે 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો વધારો કર્યો હતો.

આ ઘરેલુ ગેસની હાલની કીંમત
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર 4 ફેબ્રુઆરી 2021થી દિલ્લીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડિ વગરના LPG ગેસ સિલીંડરની કીંમત 719 રૂપિયા,મુંબઈમાં 719 રૂપિયા, ચેન્ન્ઈમાં 735 રૂપિયા અને કોલકાત્તામાં 745.50 રૂપિયા જણાવાઈ છે.15 ડિસેમ્બરે દિલ્લીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડિ વગરના રાંધણ ગેસની કીંમત 694 રૂપિયા,મુંબઈમાં 694 રૂપિયા,ચેન્નઈમાં 710 રૂપિયા અને કોલકત્તામાં 720.50 રૂપિયા હતી.

આ છે કોમર્શિયલ ગેસની વર્તમાન કિંમત

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર,19 કિલોગ્રામ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 4 ફેબ્રુઆરી 2021થી દિલ્હીમાં 1533 રૂપિયા,કોલકત્તામાં 1598.50 રૂપિયા,મુંબઈમાં 1482.50 રૂપિયા અને ચેન્નઈમાં 1649.00 રૂપિયા થઈ.

ડિસેમ્બરમાં આપ્યો હતો ડબલ ઝટકો
જાન્યુઆરીમાં તેલ કંપનીઓને મોટી રાહત જરૂર આપી હતી. પરંતુ તેના પહેલા ડિસેમ્બરમાં તેલ માર્કેટિંગ કંપનીએ ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં બે વખત 100 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. કંપનીએ પ્રથમ 2 ડિસેમ્બરના 50 રૂપિયાનો વધારો કર્યો અને ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ ફરીથી 50 રૂપિયાનો વધારો કર્યો.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજ્યસભાએ કાર્યવાહી શરૂ કરી, કોંગ્રેસે લોકસભામાં કૃષિ કાયદાઓ પર રહેવાની દરખાસ્ત કરી
Next Article ‘રાજકીય આગેવાનોએ વોટ માંગવા ન આવવું’ સુરતના રાંદેરમાં બેનર લાગ્યા, રસ્તા અને ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનું ચૂંટણી ટાણે ફરમાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up