By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદ ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રએ કોંગ્રેસમાં ઊભા રહેલા ભાઈને સમર્થન આપતા પોલીસે અટકાયતમાં લીધો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમદાવાદ ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રએ કોંગ્રેસમાં ઊભા રહેલા ભાઈને સમર્થન આપતા પોલીસે અટકાયતમાં લીધો
GeneralGujarat NowPolitics

અમદાવાદ ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રએ કોંગ્રેસમાં ઊભા રહેલા ભાઈને સમર્થન આપતા પોલીસે અટકાયતમાં લીધો

HM News
Last updated: 21/02/2021 10:29 AM
HM News
4 years ago
Share
SHARE

– માથાભારે તત્વોની અટકાયત કરી હોવાનું પોલીસનું નિવેદન

વેજલપુર પોલીસ કોંગ્રેસના સમર્થનમાં રહેલા એક વ્યક્તિની બપોરે 12 વાગે અટકાયત કરી છે.વેજલપુરમાં વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ઠાકોરના પિતા મધુભાઈ ઠાકોર ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલ ભાજપના નેતા પણ છે સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજેશભાઇનો પિતરાઈ ભાઈ મહેશભાઈ કોંગ્રેસના વેજલપુર વોર્ડના ઉમેદવાર છે.રાજેશભાઈ દ્વારા આંતરિક રીતે મહેશભાઈને સમર્થન આપવામાં આવી રહ્યું છે.

હાલ વેજલપુર પોલીસે રાજેશભાઇની અટકાયત કરી છે જે મામલે રાજેશભાઈ એ જણાવ્યું હતું કે હું વિસ્તારમાં ભુવાજી તરીકે જાણીતો છે લોકો મને માને છે અને મારો ભાઈ ચૂંટણીમાં ઊભો રહ્યો જેને મે સાથ આપ્યો છે.આજે 12 વાગે વેજલપુર પોલીસ વિના કોઈ કારણ મારી અટકાયત કરી છે. વેજલપુર પોલીસ ચૂંટણીમાં અડચણરૂપ છે તેમ કહીને અટકાયત કરી હતી. પરંતુ કોઈ ગુનો પણ નોંધ્યો નથી જ્યારે વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.ડી.ઓડેદરાએ જણાવ્યું હતું કે,વિસ્તારના માથાભારે તત્વો જે ચૂંટણીમાં અડચણ રૂપ છે તેમની અટકાયત કરી છે અને સાંજે 6 વાગે તેમને છોડી દેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

નરોડામાં હસપુરા ગામના બુથમાં બબાલ થઈ હતી.બુથમાં આઈકાર્ડ વગરના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા તેને લઈને સ્થાનિક એ બબાલ કરી હતી. સવારથી લઈને અત્યાર સુધી આ વ્યક્તિ કોઈ નિમણૂક પત્ર વગર બેઠા હતા.તેઓએ જણાવ્યું હતું કે, મારી નિમણૂક થઈ છે, પણ આઈકાર્ડ નથી આપ્યું ત્યારબાદ સ્થાનિકએ હોબાળો કરતા પોલીસ અને ચૂંટણી અધિકારી એ આવીને તપાસ કરી.સાથે સ્થાનિકએ હોબાળો કરતા ચૂંટણી અધિકારીએ 10:41 વાગે તેનો નિમણૂક પત્ર ઇસ્યુ કર્યું. જેથી આ બુથની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.સાથે સ્થાનિક એ બોગસ વોટિંગના આક્ષેપ કર્યા છે

ATMમાં ચપ્પુની અણીએ ફરિયાદીને લુંટી લેનાર લબરમૂછીયાના જામીન રદ
ભારતની વધુ એક ફાર્મા કંપની હેકર્સના નિશાના પર : મુંબઈની ફાર્મસ્યુટીક્લ કંપની લ્યૂપિન પર સાયબર એટેક
કોરોનાના કહેર વચ્ચે ચીને માંડ્યો ધંધો : સ્પેનને 3456 કરોડના મેડિકલ ઉપકરણો વેચ્યા
વડોદરામાં આકરી ગરમીનો કહેર તાપમાન ફરી ૪૩ ડિગ્રી
રાજસ્થાનના અલવર મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરમેન બીના ગુપ્તા પુત્ર સાથે 80 હજારની લાંચ લેતા ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article મનપા ચૂંટણીમાં બપોર સુધીમાં પાંખું મતદાન, નેતાઓનું વધ્યું બ્લડ પ્રેશર, એમાં પણ ખાસ કરીને ભાજપના નેતાઓનું !
Next Article સુરત મ્યુનિ. ચૂંટણી : 30 વોર્ડની 120 બેઠકો પર અત્યાર સુધીમાં સરેરાશ 25.22 ટકા મતદાન, ઉધનામાં સૌથી વધુ 32.95 ટકા મતદાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up