By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદ : ભાજપના કયા દિગ્ગજ નેતાને પોલીસ સાથે થઈ બબાલ? જાણો શું છે કારણ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદ : ભાજપના કયા દિગ્ગજ નેતાને પોલીસ સાથે થઈ બબાલ? જાણો શું છે કારણ?
AhmedabadGeneralPolitics

અમદાવાદ : ભાજપના કયા દિગ્ગજ નેતાને પોલીસ સાથે થઈ બબાલ? જાણો શું છે કારણ?

HM News
Last updated: 23/02/2021 4:30 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : આજે ગુજરાતમાં યોજાયેલી 6 મનપાની મતગણતરી ચાલી રહી છે.ત્યારે અમદાવાદ મનપાની પણ મતગણતરી ચાલી રહી છે,ત્યારે મતગણરી પહેલા અમદાવાદ મનપાના પૂર્વ દંડક બિપિન સિક્કાની પોલીસ સાથે માથાકૂટ થઈ હતી.બિપિન સિક્કા સરદારનગર વોર્ડના કાઉન્સિલર છે.

પોલીસના અન્ય સ્ટાફ અને ભાજપના કાર્યકરોએ મામલો થાળે પાડ્યો હતો.પ્રિમાઇસિસમાં જવાને લઇ માથાકૂટ થઇ હતી.ગુજરાતમાં અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ,જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.

છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.

HM BREAKING : RJDના પૂર્વ સાંસદ અને માફિયા ડોન શહાબુદ્દીનને કોરોના ભરખી ગયો
કોરોનાએ વેપાર અને ઉદ્યોગ જગતને પણ ન છોડ્યું, વેપારીઓને ભારે ભરખમ નુકસાન
ફ્રી વેક્સીનેસનની જાહેરાત વચ્ચે દિલ્હીવાસીની આગ્રા-મેરઠ સુધી દોટ
ગુજરાત બજેટઃ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 7737 કરોડની જોગવાઇ
ધમકીને પગલે મુંબઈ પોલીસની ટીમ સલમાનના ઘરે પહોંચી
Share This Article
Facebook Email Print
Previous Article સ્વરાજ્યનો સંગ્રામ: શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 33 બેઠકોમાં આગળ તો વિપક્ષ પણ 10માં છે આગળ
Next Article આવકવેરા વિભાગે 785 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up