By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદમાં વધુ એકવાર ખેલાયો ખૂની જંગ, આ વિસ્તારમાં કરાયું એક રાઉન્ડ ફાયરીંગ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદમાં વધુ એકવાર ખેલાયો ખૂની જંગ, આ વિસ્તારમાં કરાયું એક રાઉન્ડ ફાયરીંગ
AhmedabadGeneral

અમદાવાદમાં વધુ એકવાર ખેલાયો ખૂની જંગ, આ વિસ્તારમાં કરાયું એક રાઉન્ડ ફાયરીંગ

HM News
Last updated: 25/02/2021 8:09 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં વિકાસની સાથે સાથે અપરાધની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે,જેમાં અનેકવાર ખુલ્લેઆમ ફાયરીંગની ઘટનાઓ પણ સામે આવે છે.આ જ રીતે અમદાવાદના ચાંદખેડ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં ખુલ્લેઆમ ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું છે,જેમાં 47 વર્ષીય વ્યક્તિને જાનથી મારી નાખવા માટે એક શખ્સે દેશી કટ્ટા વડે એક રાઉન્ડ ફાયર કર્યું હતું.

જો કે યુવકને હાથના ભાગે ગોળી વાત તે શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો.બીજી બાજુ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.ચાંદખેડા પોલીસે ફાયરીંગ કરનાર શખ્સના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. જો કે આ ફાયરીંગ પ્રેમ પ્રકરણમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મળતા અહેવાલો મુજબ,સંજય નામના વ્યક્તિએ તેમના ઘરનો ઉપરનો માળ જીતેન્દ્ર શર્માને ભાડે આપ્યો હતો. થોડા વર્ષ પહેલા સંજયભાઈની બહેન રેખા અને જીતેન્દ્ર વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા.ત્યારે એક દિવસ સંજયભાઈને તેની બહેન અને જીતેન્દ્ર વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ થતા સંજયભાઈ અને જીતેન્દ્ર વચ્ચે ઝઘડો થયો હતો ત્યાર પછી જીતેન્દ્રને આપેલ ભાડુનું ઘર ખાલી કરાવી દીધુ હતુ.

આ જ પ્રકરણમાં અચાનક જ સંજયે દેશી કટ્ટો કાઢીને સંજયભાઈને જાનથી મારી નાખવા માટે એક રાઉન્ડ ફાયર કર્યું હતું.જો કે સંજયભાઈના હાથના અંગુઠામાં ગોળી વાગી હતી. જેથી તેમને ગંભીર ઈજાઓ થવા લાગી હતી.જો કે ફાયરીંગની ઘટના થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની જાન ચાંદખેડા પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો,ત્યારબાદ હત્યાનો પ્રયાસ સહિતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આજે વિશ્વકર્મા જયંતિ,મંદિરોમાં જામી ભક્તોની ભીડ, જુઓ તસવીરો
Next Article ખાનગીકરણ પાછળ આવો છે PMનો માસ્ટર પ્લાન !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up