By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં દિલ્હીના CM કેજરીવાલે ‘આપ’નાં નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓને કહ્યું- કોર્પોરેશનમાં ભાજપના નેતાઓને તેમની ‘નાની’ યાદ કરાવી દેજો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં દિલ્હીના CM કેજરીવાલે ‘આપ’નાં નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓને કહ્યું- કોર્પોરેશનમાં ભાજપના નેતાઓને તેમની ‘નાની’ યાદ કરાવી દેજો
GeneralPoliticsSurat

સુરતમાં દિલ્હીના CM કેજરીવાલે ‘આપ’નાં નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓને કહ્યું- કોર્પોરેશનમાં ભાજપના નેતાઓને તેમની ‘નાની’ યાદ કરાવી દેજો

HM News
Last updated: 26/02/2021 8:40 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય મેળવ્યા બાદ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત એરપોર્ટ પર સવારે 08:15 પહોંચ્યા હતા.એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં ‘આપ’ના કાર્યકર્તાઓ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.અરવિંદ કેજરીવાલનું દબદબાભેર સ્વાગત સુરત એરપોર્ટ ખાતે નવા ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારબાદ કેજરીવાલનો નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો હતો.જેમાં અરવિંદ કેજરીવાલે ચૂંટાયેલા કોર્પોરેટરોને સૂચન કર્યું કે, કોર્પોરેશનમાં સત્તા પર બેઠેલા ભાજપના નેતાઓને તેમને નાની યાદ આવી જાય એ પ્રકારનો પ્રયાસ કરજો.

સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટા વરાછા ખાતે આમ આદમી પાર્ટીના વિજય થયેલા કોર્પોરેટર તેમજ જેટલા પણ ઉમેદવારો આપ પક્ષ તરફથી ઉમેદવારી કરી હતી તેમની સાથે બેઠક કરી હતી.જેમાં તેમણે કોર્પોરેશનમાં ચુંટાયેલા કોર્પોરેટરોએ કયા પ્રકારની ભૂમિકા ભજવવાની છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી.અરવિંદ કેજરીવાલે ચૂંટાયેલા કોર્પોરેટરોને સૂચન કર્યું કે કોર્પોરેશનમાં સત્તા પર બેઠેલા ભાજપના નેતાઓને તેમને નાની યાદ આવી જાય એ પ્રકારનો પ્રયાસ કરજો.સત્તાધીશો એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર ન કરે તેની ખાસ તકેદારી રાખજો.પ્રજાના પ્રશ્નોને જબરજસ્ત રીતે કોર્પોરેશનમાં ઉઠાવજો લોકોને પ્રાથમિક સુવિધા મળે તેના માટે 24 કલાક કાર્યરત રહેવાનું સૂચન કર્યું.

પાટીલનું નામ લીધા વગર નિશાન તાક્યું
દરેક કોર્પોરેટરે પોતાના વર્લ્ડમાં ઓફિસ શરૂ કરવા માટે તેમણે ટકોર કરી સૂચન કર્યું જોવો ઓફિસ શરૂ કરવા માટે આર્થિક સ્થિતિ સારી ન હોય તો પોતાના ઘરમાં જ એક નાની ઓફિસ શરૂ કરો કોઈપણ વ્યક્તિ સમસ્યા લઈને આવે તો એની સાથે ખૂબ જ આદરપૂર્વક વ્યવહાર કરો કોઇપણ વ્યક્તિ જે તમારી પાસે સમસ્યા લઈને આવે,તેનું અપમાન કરશો નહીં.આવનાર વ્યક્તિને ચા પીવડાવી ધીરજપૂર્વક તેની સમસ્યા સાંભળજો અને તેને ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરજો.સી આર પાટીલનું નામ લીધા વગર અરવિંદ કેજરીવાલે તેમના પર નિશાન તાક્યું હતું.ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહ્યું કે સોનાની થાળીમાં લોખંડની ખીલી છે ભાઈ આમ આદમી પાર્ટી દેખાઈ રહી છે.તેમને તમારા કામથી જવાબ આપી દો કે આમ આદમી પાર્ટીનો એક એક કોર્પોરેટર દસ બરાબર છે.

અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમનો કાફલો સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યો હતો.સર્કિટ હાઉસ ખાતે તેઓ શહેરના સમાજસેવી વેપારીઓ,વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે.સુરત એરપોર્ટ પર પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.તેમણે મીડિયા સાથે વાત ન કરી સીધા એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચી ગયા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડેલકર આપઘાત કેસમાં પ્રફુલ પટેલની સંડોવણી હોય તાત્કાલિક પ્રશાસકના હોદ્દા ઉપરથી દૂર કરો : અભિનવ ડેલકરે PM મોદી – ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો
Next Article સુરતમાં આપનું શક્તિપ્રદર્શન, કેજરીવાલના રોડ શોમાં ‘સરદાર લડે ગોરો સે હમ લડેંગે ચોરો સે’ના સૂત્રોચ્ચાર ગુંજયા,મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up