By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોહન ડેલકરના સમર્થનમાં દાદરાનગર હવેલીના સ્થાનિક લોકોએ 3 કિમી લાંબી કેન્ડલ માર્ચ યોજી,શ્રદ્ધાંજલિ અર્પી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > મોહન ડેલકરના સમર્થનમાં દાદરાનગર હવેલીના સ્થાનિક લોકોએ 3 કિમી લાંબી કેન્ડલ માર્ચ યોજી,શ્રદ્ધાંજલિ અર્પી
GeneralSouth Gujarat

મોહન ડેલકરના સમર્થનમાં દાદરાનગર હવેલીના સ્થાનિક લોકોએ 3 કિમી લાંબી કેન્ડલ માર્ચ યોજી,શ્રદ્ધાંજલિ અર્પી

HM News
Last updated: 27/02/2021 10:03 AM
HM News
4 years ago
Share
SHARE

– મોટી સંખ્યામાં લોકો સામેલ થયા

દાદરાનગર : આજરોજ સ્વ મોહન ડેલકરની યાદમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.જેના દાદરા નગર હવેલીના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. કેન્ડલ માર્ચ 3 કિમિ સુંધી લાંબી લાઇનમાં સ્થાનિક લોકો જોડાયા હતા.દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે અત્યાર સુધીમાં દાદરા નગર હવેલીના લોકોને ન્યાય અપાવવા અનેક લડતો આપી હતી.તેમણે કરેલી આત્મહત્યા બાદ તેમણે ન્યાય અપાવવા માટે હજારોની સંખ્યામાં મોહન ડેલકરના સમર્થકો જોડાયા હતા.શ્રદ્ધાંજલીની કેન્ડલ માર્ચમાં મોહન ડેલકરને ન્યાય મળે તેવા સૂત્રોચ્ચાર સાથે અને બેનર સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા.શ્રદ્ધાંજલિ આપવા દાદરા નગર હવેલીની મહિલાઓ બાળકો અને પુરૂષો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.સ્થાનિક લોકોનો આક્રોશ જોવા મળ્યો ગુસ્સો લોકે સુત્રોચ્ચાર કરી વ્યક્ત કર્યો હતો.

BJP વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ થયા,મહિલા નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા
દર 10 દિવસે એક કાર્યક્રમ કરીશું, કોંગ્રેસી MLAsને ભાજપમાં ખેંચી લાવીશું : હાર્દિક પટેલ
અંત્રોલીના લિસ્ટેડ બુટલેગરના ઘર નજીકથી પોલીસે 60 હજારના વિદેશી દારૂ સાથે બે દબોચ્યા
ઓ બાપ રે… પાંચમા- છઠ્ઠા ધોરણના પાંચ છાત્રો દારૂ પીને શાળાએ પહોંચ્યા!!!
ગુજરાતના પાંચ પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એવોર્ડથી બહુમાન
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે જૂજવાના સરપંચને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરતા ગ્રામજનોએ BJP કાર્યાલયનો ઘેરાવ કર્યો
Next Article મોહન ડેલકર આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને સજાની માંગ સાથે કાર્યવાહી કરવા દમણ આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up